બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / બિઝનેસ / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat budget 2020 Gujarat Government Education budget DyCM Nitin Patel

બજેટ / શિક્ષણક્ષેત્રે રાજ્ય સરકારની મહત્વની જાહેરાત, શાળાઓમાં સુવિધા માટે કરોડોની જોગવાઇ

Hiren

Last Updated: 03:12 PM, 26 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ગુજરાત વિધાનસભામાં ગુજરાત બજેટ 2020 રજૂ કરવામાં આવી રહ્યું છે. રાજ્યના નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ બજેટ રજૂ કરી રહ્યા છે. ત્યારે જાણો આ બજેટમાં શિક્ષણક્ષેત્રે શું છે મહત્વની જાહેરાતો...

  • ગુજરાત બજેટ 2020 વિધાનસભામાં રજૂ
  • નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રજૂ કર્યું બજેટ
  • રાજ્ય સરકારની શિક્ષણક્ષેત્રે મહત્વની જાહેરાત

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ કર્યું છે. બજેટમાં રજૂ કરતા સમયે નીતિન પટેલે કવિતા રજૂ કરી હતી. ત્યાર બાદ ખેડૂતો અંગે સરકારે સહાય અંગેની વાત કરી હતી. ત્યાર બાદ શિક્ષણ અંગે પણ જાહેરાત કરી હતી.

શિક્ષણ માટે બજેટમાં શું?

  • શિક્ષણ વિભાગ માટે કુલ 31,955 કરોડની જોગવાઇ
  • સરકારી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે યોજના
  • ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે સ્કૂલ ઓફ એક્સલન્સ યોજના
  • 500 શાળાઓને સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે વિકસાવાશે
  • શાળાઓમાં સુવિધાઓ માટે 250 કરોડની જોગવાઇ

ગુજરાત સરકારના બજેટમાં શિક્ષણ વિભાગ માટે કુલ 31,955 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સરકારી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે સ્કૂલ ઓફ એક્સલન્સ યોજના. 500 શાળાઓને સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે વિકસાવાશે. શાળાઓમાં સુવિધાઓ માટે 250 કરોડની જોગવાઇ. પ્રાથમિક શાળાઓમાં 7000 વર્ગખંડોનું બાંધકામ થશે. 7000 વર્ગખંડો માટે 650 કરોડની જોગવાઇ કરાઇ છે. શાળાઓમાં ઓનલાઇન રિયલ ટાઇમ મોનિટરિંગ કરાશે. રિયલ ટાઇમ મોનિટરિંગ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર માટે 188 કરોડની જોગવાઇ. મધ્યાહન ભોજન યોજના માટે અન્ન સંગમ યોજના. અન્ન સંગમ યોજના માટે 980 કરોડની જોગવાઇ. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ 550 કરોડ. વર્ચ્યૂઅલ ક્લાસરૂમ-જ્ઞાનકુંજ સવલત માટે 125 કરોડ. વ્યારામાં 14 કરોડના ખર્ચે નવું જિલ્લા શિક્ષણ-તાલીમ ભવન. કોલેજમાં 3 લાખ વિદ્યાર્થીઓને ટેબલેટ યોજના. ટેબલેટ યોજના માટે 200 કરોડની જોગવાઇ. ટેક્નિકલ શિક્ષણ સંસ્થાઓમાં બાંધકામ-મરામત માટે 155 કરોડ. સરકારી યુનિવર્સિટીઓના બાંધકામ-ભવન નિર્માણ માટે 246 કરોડ. સ્ટડી ઇન ગુજરાત કાર્યક્રમ માટે 10 કરોડની જોગવાઇ. કાછલ-મહુવા, ડેડીયાપાડ, ખેરગામ કોલેજમાં વિજ્ઞાન પ્રવાહ શરૂ થશે. નવી 7 ગ્રાન્ટ ઇન એઇડ વિજ્ઞાન પ્રવાહ કોલેજ શરૂ થશે. ડિપાર્ટમેન્ટ ઓફ એડવાન્સ ડિફેન્સ ટેક્નોલોજીનો અભ્યાસક્રમ માટે 12 કરોડની જોગવાઇ.

Gujarat Budget: ખેડૂતો માટે 7423 કરોડની જોગવાઈ, જાણો શું શું મળ્યું

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ