બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / govt advisory use of masked Aadhaar Card check how to download online

તમારા કામનું / Aadhaar Card યુઝર્સને સરકારની ચેતવણી! ફટાફટ ઓનલાઇન કરી લો આ કામ, નહીં તો આવશે નુકસાન વેઠવાનો વારો

Arohi

Last Updated: 10:42 AM, 17 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Masked Aadhaar Card: આધાર કાર્ડના ખોટા ઉપયોગની સંભાવના વધવાના કારણે, કેન્દ્ર સરકારે માસ્ક આધાર કાર્ડનો ઉપયોગ જણાવ્યો છે. માસ્ક આધાર કાર્ડ એક 12 ડિજિટનું આઈડી નંબર છે જેને વગર કોઈ જોખમે શેર કરી શકાય છે.

  • Aadhaar Card યુઝર્સને સરકારની ચેતવણી
  • ફટાફટ ઓનલાઇન કરી લો આ કામ
  • નહીં તો આવી શકે છે નુકસાન વેઠવાનો વારો

આજકાલ દરેક નાના મોટા કામ માટે આધાર કાર્ડ જરૂરી થઈ ચુક્યું છે. પરંતુ એવામાં આધાર દ્વારા મોટા બેંકિંગ ફ્રોડ થઈ રહ્યા છે. તેને લઈને કેન્દ્ર સરકારની તરફથી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેને બધા આધાર કાર્ડ યુઝર્સે માનવું જરૂરી છે. 

જો તમે આમ નહીં કરો તો તમને ભારે નુકસાન ઉઠાવવાનો વારો આવી શકે છે. સરકારની તરફથી યુઝર્સને માસ્ક આધાર ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. એવામાં સૌથી પહેલા સવાલ ઉઠે છે કે માસ્ક આધાર કાર્ડ શું છે? 

શું છે માસ્ક આધાર કાર્ડ ? 
આ એક 12 ડિજિટનો આઈડી નંબર છે. તેને વગર કોઈ જોખમે શેર કરી શકાય છે. માસ્ક આધાર કોઈ યુઝર્સની પર્સનલ ડિટેલને શેર નથી કરતું. તેમાં આધારના શરૂઆતના 8 ડિજિટ હાઈડ રહે છે. ફક્ત છેલ્લા 4 ડિજિટ જ જોવા મળે છે. 

તેનો ઉપયોગ સંપૂર્ણ રીતે યોગ્ય માનવામાં આવે છે. તેમાં ફ્રોડની સંભાવના ખૂબ જ ઓછી થઈ જાય છે. તેને ઓનલાઈન ડાઉનલોડ કરવામાં આવી શકે છે. આવો જાણીએ તેના વિશે વિસ્તારથી. 

કેવી રીતે ડાઉનલોડ કરશો માસ્ક આધાર? 

  • સૌથી પહેલા ઓફિશ્યલ આધાર વેબસાઈટ પર વિઝિટ કરવું પડશે. અથવા તો https://eaadhaar.uidai.gov.in/ પર જવાનું રહેશે. 
  • ત્યાર બાદ તમારે 12 ડિજિટ આધાર નંબર એડ કરવાનો રહેશે. અથવા તો તમારે I want a masked Aadhaar ઓપ્શનને સિલેક્ટ કરવાનો રહેશે. 
  • ત્યાર બાદ કેપ્ચા વેરિફિકેશન કોડ નાખવાનો રહેશે. જેનાથી વેરિફિકેશન પ્રોસેસ પુરી થશે. 
  • ત્યાપ બાદ તમારે એક ઓટીટી મોકલવાનો રહેશે. 
  • ત્યાર બાદ આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે ઓટીપી નોંધવાનો રહેશે. 
  • ત્યાર બાદ ઈ આધાર કાર્ડ કોરી ડાઉનલોડ કરી શકાશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Aadhaar Card Masked Aadhaar Card govt advisory આધાર કાર્ડ તમારા કામનું Aadhaar Card
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ