બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / મનોરંજન / Bollywood / govinda reveals another shocking fact regarding avatar movie secrets

ખુલાસો / હોલીવુડ ફિલ્મ 'અવતાર' વિશે ગોવિંદાએ વાત કરતા કહ્યું કે તો પ્રોડ્યુસર્સ રસ્તા પર આવી જાત

Krupa

Last Updated: 10:49 AM, 12 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોવિંદાએ આગળ કહ્યું, 'આ રીતે ફિલ્મ નહીં કરવાનો મારો વિચાર ખોટો નહતો. હું એ દિવસોમાં તમામ ફિલ્મો કરી રહ્યો હતો. એ આફતમાં પડી જતી અને એ ફિલ્મના ડાયરેક્ટર્સ પ્રોડ્યૂસર્સ રસ્તા પર આવી જાત.'

બોલીવુડ એક્ટર હોવિંગા તાજેતરમાં જ ટીવી શો નચ બલિએમાં જોવા મળ્યો. શો ના આ ખાસ એપિસોડમાં ગોવિંદાએ રવીના ટંડનની સાથે ઠુમકા માર્યા, 'કિસી ડિસ્કો મે જાએ' ગીત પર બંનેએ પરફોર્મ કર્યું જેના ખૂબ વખાણ થયા. ગોવિંદાએ કહ્યું કે રવીના ટંડનની સાથે એની એક પણ ફિલ્મ ફ્લોપ થઇ નથી. ગોવિંદા થોડા દિવસો અગાઉ પોતાના એ નિવેદનને લઇને ચર્ચામાં હતા જેમા એને કહ્યું કે એને જેમ્સ કેમરૂનની સુપરહિટ હોલીવુડ ફિલ્મ અવતાર કરવાની ઓફર મળી હતી જેને એને ઠુકરાવી દીધી હતી. 

ગોવિંદાના આ નિવેદન પર લોકોને વિશ્વાસ થયો નહીં અને ગોવિંદાને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવ્યો હતો. હવે એને નચ બલિએમાં એની પર પોતાની વાત કહી છે. 

ગોવિંદાએ કહ્યું, 'એમાં પરેશાન થવાની વાત નથી. મારે વાતને મારી રીતે સામે મૂકવાની હતી અને મેં એવું કર્યું.'

ગોવિંદાએ જણાવ્યું, 'સાચું એ છે કે 400 દિવસ આપણા શરીર પર કલર લગાવીને શૂટિંગ કરવું સરળ નથી. ફિલ્મનું શૂટિંગ અઢી વર્ષ સુધી રોકવું પડ્યું હતું કારણ કે જેટલી મને ખબર છે લોકો બીમાર પડવા લાગ્યા હતા.'

ગોવિંદાએ આગળ કહ્યું, 'આ રીતે ફિલ્મ નહીં કરવાનો મારો વિચાર ખોટો નહતો. હું એ દિવસોમાં તમામ ફિલ્મો કરી રહ્યો હતો. એ આફતમાં પડી જતી અને એ ફિલ્મના ડાયરેક્ટર્સ પ્રોડ્યૂસર્સ રસ્તા પર આવી જાત.'

જણાવી દઇએ કે ગોવિંદાએ ખુલાસો કર્યો હતો કે એને ના પાડી દીધી કારણ કે એ નહતો ઇચ્છતો એની બોડીમાં કલર કરવામાં આવે, એને એવો પણ દાવો કર્યો હતો કે ડાયરેક્ટરને ફિલ્મનું ટાઇટર એને સૂચન કર્યું હતું, ત્યારબાદ એનું નામ અવતાર રાખવામાં આવ્યું.

ગોવિંદાએ કહ્યું હતું કે એને એ વખતે પ્રોડ્યૂસર્સને જણાવી દીધું હતું કે તારી આ ફિલ્મ આવતા 7 વર્ષ સુધી પૂરી થઇ શકશે નહીં. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ