બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ગુજરાત / અમદાવાદ / Good news for CNG drivers, pumps will continue tomorrow, CNG operators call off strike due to this

BIG NEWS / CNG વાહન ચાલકો માટે સારા સમાચાર, આવતીકાલે ચાલુ રહેશે પંપ, સીએનજી સંચાલકોએ આ કારણે પાછી ખેંચી હડતાળ

Vishal Khamar

Last Updated: 04:15 PM, 2 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં સીએનજી પંપના સંચાલકોની દ્વારા અવાર નવાર માર્જીનમાં વધારો કરવાની માંગ ન સંતોષાતા પંપ સંચાલકો હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી ત્યારે સરકારના હકારાત્મક વલણનાં કારણે હાલ પુરતી હડતાળ પાછીં ખેંચવામાં આવી છે.

  • રાજ્યના સીએનજી સંચાલકોની હડતાલ સ્થગિત
  • આવતી કાલથી સંચાલકો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાના હતા 
  • સરકારના હકારાત્મક વલણના કારણે હડતાલ પાછી ખેંચાઇ

રાજ્યમાં સીએનજી પંપના સંચાલકો દ્વારા અવાર નવાર માર્જીનમાં વધારો કરવાની માંગ કરી હતી. પરંતું માર્જીનમાં કોઈ વધારો કરવામાં ન આવતા એક દિવસ સીએનજી વેચાણ બંધ રાખવાનો નિર્ણય સંચાલકોએ કર્યો હતો.  ત્યારે આજે સરકારના હકારાત્મક વલણના કારણે પંપ સંચાલકો દ્વારા હડતાળ હાલ પુરતો સ્થગિત રાખવાનો નિર્ણય લીધો છે. 
માંગ ન સ્વીકારાતા વિરોધ નોંધાવવાનો નિર્ણય લીધો હતો
CNG પંપના ડિલર્સના માર્જિનમાં વધારો ન થતાં તેઓ 3 માર્ચના રોજ CNGનું વેચાણ બંધ રાખી વિરોધ નોંધાવવાનાં હતા. CNG વેચતા ડિલર્સના માર્જીનમાં વધારો ન થતા તેમણે આ નિર્ણય લીધો છે. ડિલર્સે વારંવાર રજૂઆત કરવા છતા માંગ ન સ્વીકારાઇ હોવાનું જણાવ્યું છે. 55 મહિનાથી CNGનું માર્જિન વધ્યું ન હોવાના કારણે ડિલર્સ વિરોધ નોંધાવવાનો નિર્ણય લીધો હતો.
હડતાળ મોકુફ રાખવામાં આવી
ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડીલર્સ એસોસીએશનન તમામ કમિટી સભ્યોએ એક સૂચના બહાર પાડી હતી. જેમાં તેમણે લખ્યું છે કે, CNG ડીલર માર્જીન છેલ્લા 55 મહીનાથી વધ્યું નથી, તે અંગે આપણા ફેડરેશન તરફથી અનેક પત્રો લખ્યા, મીટીંગ કરી તેમ છતાં આપણું ડીલર માર્જીન વધાર્યુ નથી માટે ગુજરાત રાજ્યના તમામ CNG ડીલરોએ વેચાણ અચોક્સ સમય માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો.  જે હડતાળ હવે મોકુફ રાખવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ