ભારે કરી / VIDEO: સરકારી બાબુઓ મસ્ત તડકો ખાવા ગયા, ફાઈલ લઈને 'ફરાર' થઈ બકરી, વીડિયો વાયરલ

goat eats govt file in kanpur block office up video viral

કાનપુરમાં એક અજીબ મામલો સામે આવ્યો છે. સરકારી ઓફિસમાંથી એક બકરી ફાઈલ લઇને ફરાર થઇ ગઇ અને કર્મચારીઓ આરામ ફરમાવતા રહ્યાં. કર્મચારીઓની આ બેદરકારીનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ