બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / Gangster Chhota Rajan acquitted in trade union leader Datta Samant murder case, verdict comes after 26 years

મુંબઈ / BREAKING: વ્યાપાર સંઘના લીડર દત્તા સામંત મર્ડર કેસમાં ગેંગસ્ટર છોટા રાજન છૂટયો નિર્દોષ, 26 વર્ષે આવ્યો ચુકાદો

Pravin Joshi

Last Updated: 08:25 PM, 28 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દત્તા સામંત હત્યા કેસ: મુંબઈની એક અદાલતે મજૂર નેતા દત્તા સામંતની હત્યા કેસમાં ગેંગસ્ટર છોટા રાજનને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. પૂરતા પૂરવા ન હોવાના પગલે છોટા રાજનને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.

  • હત્યા કેસમાં ગેંગસ્ટર છોટા રાજન નિર્દોષ જાહેર
  • ટ્રેડ યુનિયન નેતા દત્તા સામંત હત્યા કેસમાં નિર્દોષ
  • આ હત્યા કેસનો ચુકાદો 26 વર્ષ પછી આવ્યો

મુંબઈની CBI કોર્ટે શુક્રવારે ટ્રેડ યુનિયન નેતા દત્તા સામંતની હત્યા કેસમાં ગેંગસ્ટર છોટા રાજનને મુક્ત કર્યો હતો. સીબીઆઈના સ્પેશિયલ જસ્ટિસ એ.એમ. પાટીલે પુરાવાના અભાવે છોટા રાજનને તમામ આરોપોમાંથી મુક્ત કર્યો હતો. પ્રોસિક્યુશન મુજબ, 16 જાન્યુઆરી, 1997ના રોજ ડૉ. સામંત પવઈથી ઘાટકોપરના પંતનગર જઈ રહ્યા હતા. આ દરમિયાન પદ્માવતી રોડ સ્થિત નરેશ જનરલ સ્ટોર પાસે તેમના પર જીવલેણ હુમલો થયો હતો. તે જ સમયે પોલીસે જણાવ્યું હતું કે બાઇક પર સવાર ચાર અજાણ્યા આરોપીઓએ ડૉ. સામંતની કાર રોકી હતી અને તેમના પર 17 ગોળીઓ ચલાવી હતી. આ પછી આ લોકો અહીંથી ભાગી ગયા હતા.

chhota rajan duplicate passport case


પોલીસે શું કહ્યું?

પોલીસે જણાવ્યું હતું કે બાઇક પર સવાર ચાર અજાણ્યા આરોપીઓએ ડૉ. સામંતની કાર રોકી હતી અને તેમના પર 17 ગોળીઓ ચલાવી હતી. આ પછી આ લોકો અહીંથી ભાગી ગયા હતા. મળતી માહિતી મુજબ સામંતના ડ્રાઈવર ભીમરાવ સોનકામ્બલેની ફરિયાદ પર ઈસ્કો સેકર સાકીનાકા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

Mumbai: Chhota Rajan convicted in journalist Jade's murder case

છોટા રાજનની ધરપકડ ક્યારે થઈ?

છોટા રાજનની ઓક્ટોબર 2015માં ઇન્ડોનેશિયાના બાલીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ પછી સીબીઆઈએ રાજન વિરુદ્ધ નોંધાયેલા તમામ કેસને પોતાના કબજામાં લઈ લીધા. ત્યારબાદ સીબીઆઈએ સામંત હત્યા કેસમાં રાજન સામે કાર્યવાહી કરી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ