બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

VTV / ધર્મ / ganesh chaturthi 2021 do ganpati puja according to your zodiac sign dont forget to chant these mantras according to desire

Ganesh Chaturthi 2021 / બાપ્પા મોર્યા: આ મંત્રોના જાપ કરવાથી તમારી મનોકામના અનુસાર મળશે ફળ, જાણો પોતાની રાશિ મુજબ ગણપતિની પૂજાનું રહસ્ય

Bhushita

Last Updated: 09:09 AM, 10 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી પવિત્ર અને ઉલ્લાસભર્યો ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થયો છે. અનેક લોકો ઘરમાં ગણપતિની સ્થાપના કરે છે અને લાડુ તથા મોદકનો ભોગ ધરાવે છે. વિધ્નહર્તા ગણપતિ ભક્તોના સંકટ હરી લે છે.

  • આજથી ગણેશ ચતુર્થીનો તહેવાર
  • જાણો રાશિ અનુસાર કેવી રીતે કરશો ગણેશજીની પૂજા
  • આ મંત્રોના જાપથી મળશે શુભ ફળ

રાશિ અનુસાર આ રીતે કરો ગણેશજીની પૂજા, મળશે પુણ્ય

  • મેષ - આ રાશિના લોકોએ ગણેશજીની પૂજા બાદ તેમને બેસન અને મોતીચૂરના લાડુનો ભોગ ધરાવવો. 
  • વૃષભ - આ રાશિના લોકોએ પરેશાની અને ચિંતાથી રાહત મેળવવા ગણેશજીને મોદકનો ભોગ ધરવો.
  • મિથુન - આ રાશિના લોકોએ સૌભાગ્યની વૃદ્ધિ માટે ભગવાન ગણેશની લીલા રંગના વસ્ત્રો પહેરાવવા.
  • કર્ક - આ રાશિના લોકોએ આજે ગણેશજીને સફેદ ચંદનનું તિલક કરવું, ખુશીઓ તમારા દ્વારે આવશે.
  • સિંહ - આ રાશિના લોકોએ ગણેશજીને લાલ ફૂલ અર્પણ કરવું. 
  • કન્યા - આ રાશિના લોકોએ ગણેશજીની સ્થાપના સમયે તેમને પાન, સોપારી ચઢાવવા. મનોકામના પૂરી થશે. 
  • તુલા - આ રાશિના લોકોએ ગણેશજી પર સફેદ ફૂલ અર્પિત કરવા, બાપ્પા સકારાત્મક ફળ આપશે.
  • વૃશ્વિક- આ રાશિના લોકોએ દુર્વાની માળા બાપ્પાને અર્પણ કરવી.
  • ધન - આ રાશિના લોકોએ ભગવાન ગણેશને પીળા ફૂલ, પીળા વસ્ત્રો અને પીળી મીઠાઈનો ભોગ ધરવો. આર્થિક સ્થિતિ મજબૂત થશે.
  • મકર - આ રાશિના લોકોએ ભૂરા રંગના ફૂલ ચઢાવવા. તેમના તમામ સંકટ દૂર થશે.
  • કુંભ - આ રાશિના લોકોએ ભગવાન ગણેશને સૂકામેવાનો ભોગ લગાવવો. તેનાથી બાપ્પા ધન સુખ આપશે. 
  • મીન- આ રાશિના લોકોએ બાપ્પાને પીળા રંગના વસ્ત્ર અને પીળા ફૂલ ચઢાવવા. તેનાથી જીવનમાં ખુશીઓ આવશે.  

ગણેશજીના 10 દિવસ દરમિયાન આ મંત્રોનો કરો જાપ


લાંબી ઉંમર માટે કરો આ જાપ
नारद उवाच, प्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकम्,
भक्तावासं स्मरेन्नित्यं आयुःकामार्थ सिद्धये.

વિશેષ મનોકામના પૂરી કરવા કરો આ જાપ
ॐ ग्लौम गौरी पुत्र, वक्रतुंड, गणपति गुरु गणेश,
ग्लौम गणपति, ऋदि्ध पति, मेरे दूर करो क्लेश.

ધન પ્રાપ્તિ માટે કરો આ જાપ
ॐ नमो गणपतये कुबेर येकद्रिको फट् स्वाहा

કોઈ પણ વિધ્નને દૂર કરવામાં મદદ કરશે આ મંત્ર
गणपतिर्विघ्नराजो लम्बतुण्डो गजाननः,
द्वैमातुरश्च हेरम्ब एकदन्तो गणाधिपः,
विनायकश्चारुकर्णः पशुपालो भवात्मजः,
द्वादशैतानि नामानि प्रातरुत्थाय यः पठेत्‌,
विश्वं तस्य भवेद्वश्यं न च विघ्नं भवेत्‌ क्वचित्‌.

ઘરમાં સુખ શાંતિ આપશે આ મંત્રનો જાપ
ॐ ग्लौं गं गणपतये नम: 

પરિવારના ક્લેશને દૂર કરશે આ મંત્રનો જાપ
– ॐ एकदन्ताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो बुदि्ध प्रचोदयात.
–  गं क्षिप्रप्रसादनाय नम: .

ધન, વિદ્યા અને સંતાન સુખની કામના માટે કરો આ મંત્રનો જાપ 
विद्यार्थी लभते विद्यां, धनार्थी लभते धनम्,
पुत्रार्थी लभते पुत्रान्-मोक्षार्थी लभते गतिम्.

તેજસ્વી સંતાન માટે કરો આ મંત્રનો જાપ
ॐ नमोस्तु गणनाथाय, सिद्धिबुद्धि युताय च,
सर्व प्रदाय देहाय पुत्र वृद्धि प्रदाय च,
गुरुदराय गरबे गोपुत्रे गुह्यासिताय ते,
गोप्याय गोपिता शेष, भुवनाय चिदात्मने,
विश्व मूलाय भव्याय, विश्व सृष्टि कराय ते,
नमो नमस्ते सत्याय, सत्यपूर्णाय शुंडिने,
एकदं‍ताय शुद्धाय सुमुखाय नमो नम:,
प्रपन्न जन पालाय, प्रणतार्ति विनाशिने,
शरणंभव देवेश संततिं सुदृढ़ां कुरु,
भविष्यंति च ये पुत्रा मत्कुले गणनायक:,
ते सर्वे तव पूजार्थं नि‍रता: स्युर्वरोमत:,
प‍ुत्र प्रदं इदंस्तोत्रं सर्वसिद्धिप्रदायकम.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ