બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ધર્મ / gajkesari yog in meen rashi on 15th august gajkesari yog is beneficial

જ્યોતિષ જ્ઞાન / આ રાશિના જાતકોની કુંડળીમાં બની રહ્યો છે 'ગજકેસરી યોગ', જાણો ક્યારથી અને શું થશે લાભાલાભ

Premal

Last Updated: 07:46 PM, 12 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરરોજ કઈકને કઈક ખાસ હોય છે. હિન્દુ પંચાગ મુજબ 15 ઓગષ્ટે મીન રાશિમાં ગજકેસરી યોગનુ નિર્માણ થઇ રહ્યું છે. આવો જાણીએ આ કેવીરીતે મીન રાશિના જાતકો માટે ફાયદાકારક છે.

  • 15 ઓગષ્ટે મીન રાશિમાં ગજકેસરી યોગનુ થઇ રહ્યું છે નિર્માણ
  • જાણો જ્યોતિષ શાસ્ત્રમાં ગજકેસરી યોગનુ મહત્વ
  • મીન રાશિના જાતકોને વિશેષ ફળ પ્રાપ્ત થશે

જ્યોતિષમાં ગજકેસરી યોગને મનાય છે શુભ

જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગજકેસરી યોગને ખૂબ શુભ માનવામાં આવ્યો છે. આ સાથે આ દિવસે ભાદ્રપદ મહિનાના કૃષ્ણપક્ષની ચતુર્થી તિથી પણ છે. દર મહિનાની ચોથની તિથી ગણેશજીને સમર્પિત હોય છે. આ વખતે સંકષ્ટી ચતુર્થી 15 ઓગષ્ટે આવી રહી છે અને આ સાથે મીન રાશિમાં અતિશુભ યોગનુ નિર્માણ થઇ રહ્યું છે. ધાર્મિક દ્રષ્ટિએ 15 ઓગષ્ટનો દિવસ ખૂબ ખાસ છે. પંચાગમાં જાણીએ આ દિવસે શું ખાસ છે અને ગજકેસરી યોગના મહત્વ અને ફાયદા અંગે. 

આ રાશિના જાતકો માટે લાભદાયી 

જ્યોતિષો મુજબ 15 ઓગષ્ટ સોમવારનો દિવસ મીન રાશિના જાતકો માટે શુભ ફળદાયી રહેવાનો છે. આ દિવસે મીન રાશિમાં ગજકેસરી યોગ પણ બન્યો છે. આ દરમ્યાન મીન રાશિના જાતકોને વિશેષ ફળની પ્રાપ્ત થવાની પૂરેપૂરી શક્યતા છે. મહત્વનું છે કે આ દરમ્યાન મીન રાશિમાં દેવગુરૂ બૃહસ્પતિ ગ્રહ બિરાજમાન છે. સોમવાર 15 ઓગષ્ટના દિવસે ચંદ્ર ગોચરથી આ રાશિમાં ગજકેસરીનો યોગ બની રહ્યો છે. દેવગુરૂ બૃહસ્પતિ અને ચંદ્રની યુતિથી ગજકેસરી યોગનુ નિર્માણ થાય છે. જ્યોતિષમાં તેને શુભ માનવામાં આવે છે. 

ગજકેસરી યોગનુ મહત્વ

ધાર્મિક ગ્રંથોમાં કેટલાંક અતિશુભ યોગનુ વર્ણન મળે છે, જેમાંથી એક ગજકેસરી યોગનો પણ સમાવેશ થાય છે. ગજનો અર્થ છે હાથી અને કેસરીનો અર્થ છે સોનુ. એટલેકે ગજનો અર્થ શક્તિ સાથે છે અને સોનાનો અર્થ સમૃદ્ધી સાથે જણાવવામાં આવ્યો છે. જ્યારે કુંડળીમાં આ યોગનુ નિર્માણ થાય છે તો શક્તિ અને સમૃદ્ધીમાં વધારો થાય છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ