બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / former president pranab mukherjee still in coma

દિલ્હી / પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને લઈને મોટા સમાચાર, નવી હેલ્થ અપડેટ ચિંતાનજક

Kavan

Last Updated: 04:44 PM, 26 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી હવે ખૂબ જ ઉંડા કોમામાં છે. હાલ તેઓ લાઇફ સપોર્ટ સિસ્ટમ પર છે. સેનાના રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલે આ જાણકારી આપી છે. 84 વર્ષીય મુખર્જીનો ઇલાજ કરી રહેલા ડોક્ટરોએ જણાવ્યું હતું કે હજી તેઓ વેન્ટિલેટર પર છે.

  • પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની તબિયત સ્થિર
  • હજી તેઓ વેન્ટિલેટર પર
  • ડોકટરોની એક વિશેષ ટીમ રાખી રહી છે નજર

પૂર્વ રાષ્ટ્રપતિને 10 ઓગસ્ટે અહીંની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને મગજની સર્જરી કરાવી હતી. ત્યાર બાદ, તેના ફેફસામાં ચેપ લાગ્યો હતો અને તેની સારવાર પણ કરવામાં આવી રહી છે.

પ્રણવ મુખર્જી ફેફસાના ચેપ માટે સારવાર લઈ રહ્યા

હોસ્પિટલે જણાવ્યું હતું કે જ્યારે મુખર્જીને દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે કોવિડ -19 તપાસ દરમિયાન જ તેમના ચેપની પુષ્ટિ મળી હતી. હોસ્પિટલે એક નિવેદનમાં જણાવ્યું છે કે, પ્રણવ મુખર્જી ફેફસાના ચેપ માટે સારવાર લઈ રહ્યા છે. ગઈકાલથી તેની કિડનીમાં પણ થોડી સમસ્યા આવી રહી છે. તેઓ હજી પણ ઉંડા કોમામાં છે અને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર છે. મુખર્જી 2012 થી 2017 સુધી દેશના રાષ્ટ્રપતિ હતા.

મગજમાં લોહી ગંઠાઈ જતા તેનું ઓપરેશન

તમને જણાવી દઈએ કે પ્રણવ મુખર્જીના 15 ઓગસ્ટના રોજ હોસ્પિટલમાં રોકાયા દરમિયાન તેમની પુત્રી અને કોંગ્રેસના નેતા શર્મિષ્ઠા મુખર્જીએ ગત વર્ષોમાં પૂર્વ રાષ્ટ્રપતિ મુખર્જીના રાષ્ટ્રધ્વજ ફરકાવવાની તસવીરો ટ્વીટ કરી હતી. શર્મિષ્ઠાએ લખ્યું છે કે, 'મારા બાળપણના દિવસોમાં મારા પિતા અને મારા કાકા ગામમાં અમારા પૂર્વજોના ઘરે ધ્વજ લહેરાવતા હતા. ત્યારથી, તેમણે સ્વતંત્રતા દિવસ પર ક્યારેય ધ્વજવંદન કરવાનું ચૂક્યું નહોતું. હું છેલ્લા વર્ષોની ઉજવણીની કેટલીક યાદોને શેર કરું છું. મને આશા છે કે તે આવનારા વર્ષે ચોક્કસપણે કરશે. જય હિન્દ. '
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ