બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Foreign liquor seized near Byad's Choila; name of the leader's son

ખળભળાટ / બાયડના ચોઈલા નજીક ઝડપાયો વિદેશી દારુનો જથ્થો ;આ નેતાના પુત્રનું નામ આવતા ખળભળાટ

Mehul

Last Updated: 09:59 PM, 5 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાયડના ચોઈલા પાસે પોલીસે વિદેશી દારુ ઝડપી લીધો છે. ચર્ચા છે કે, પૂર્વ ધારાસભ્ય ઉદેસિંહ ઝાલાનો પુત્ર મનુસિંહ ઝાલા આ  દારૂનું વેચાણ કરતો હતો

  • ગુજરાતમાં દારૂબંધી 
  • બાયડ નજીક ઝડપાયો દારુ 
  • પૂર્વ ધારાસભ્યના પુત્રનું નામ 

ગુજરાતમાં દારૂબંધી છે આમ છતાં અરવલ્લી પંથકમાં દારુ વેંચાતો હોવાની ફરિયાદ વ્યાપક બની છે.દરમિયાન બાયડના ચોઈલા પાસે પોલીસે રૂપિયા 5 હજારની કિમતનો વિદેશી દારુ ઝડપી લીધો છે.લોકમુખે એવી પણ ચર્ચા છે કે, પૂર્વ ધારાસભ્ય ઉદેસિંહ ઝાલાનો પુત્ર મનુસિંહ ઝાલા આ  દારૂનું વેચાણ કરતો હતો.પોલીસે જીવાક્લાની મુવાડી ગામે રેડ પાડી હતી.પૂર્વ ધારાસભ્યનો પુત્ર ફરાર હોવાની વાત પણ સામે આવી છે પોલીસે પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
 
ભાવનગરમાં કોર્પોરેશનની ઓફિસમાં દારૂ 

 આ તરફ ભાવનગરમાં કોર્પોરેશનના કર્મચારીની ઓફિસમાંથી દારૂની બોટલ મળી આવી છે. અકવાડામાં તળાવ ખાતે આવેલી ઓફિસમાં BMCના કર્મચારી ફરજ બજાવે છે. ઓફિસમાં દારૂની બોટલના ફોટો અને વીડિયો વાયરલ થયા છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ