બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / Technology / find-out-who-s-visited-your-whatsapp-profile-photo

NULL / 1 મિનીટમાં આવી રીતે જાણો તમારો Whatsapp પ્રોફાઇલ ફોટો કોણે જોયો

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

સોશિયલ મીડિયાના હાલના સમયમાં Whatsapp સૌથી મહત્વની ભૂમિકા નિભાવે છે. એવામાં કદાચ જ કોઇ સ્માર્ટફોન યૂઝર હશે જે સોશિયલ મેસેજિંગ એપ     Whatsapp નો ઉપયોગ કરતો હશે નહીં. આ પ્લેટફોર્મ દ્વારા આપણે પર્સનલ કામ ઉપરાંત પ્રોફેશનલ કામ પણ સરળતાથી કરી શકીએ છીએ. આ ઉપરાંક એક બીજાના ફોટોથી લઇને વીડિયો પણ સેન્ડ કરી શકીએ છીએ. સાથે જ વીડિયો કેલિંગથી લઇને વોયસ કોલિંગની પણ સુવિધા મલે છે. વોટ્સએપ પર જો આપણે કોઇ સ્ટેટ્સ મૂકીએ છી તો આપણને જાણકારી મળી જાય છે કે આપણું સ્ટેટસ કોણે જોયું છે. પરંતુ વોટ્સએપ પ્રોફાઇલ પિક્ચર કોણે જોયું છે એ આપણને જાણકારી મળતી નથી.આપણા વોટ્સએપ અકાઉન્ટમાં ઘણા એવા લોકો હોય છે જે આપણી સાથે વધારે વાત તો કરતા નથી પરંતુ સમય સમય પર આપણો ડીપી જરૂરથી જોવે છે. એવામાં જો તમે એવું જાણવા ઇચ્છો છો કે આપણો વોટ્સએપ ડીપી કોણે જોયો છે તો ચલો જણાવીએ આ સરળ ટ્રિક માટે. જો કે એના માટે એક એન્ડ્રોઇડ એપની જરૂર પડશે. 

સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર પરથી Whatsapp Who Me નામની એપને ડાઉનલોડ કરી દો. 

આ એપને ડાઉનલોડ કરવા દરમિયાન સ્માર્ટફોનમાં જાતે જ Mobile Market નામની એપ ડાઉનલોડ થઇ જશે. 

ત્યારબાદ Who viewed  Me એપ થોડીક સેકન્ડમાં એ લોકોનું લિસ્ટ શોધી નાંખશે જે તમારા પ્રોફાઇલ ફોટાને જોવે છે. 

આ એપ દ્વારા તમે એ લોકોના જ નામ જાણી શકશો જેમને છેલ્લા 24 કલાકમાં તમારો પ્રોફાઇલ જોયો હશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ