બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Fierce blast at Sachin GIDC ether company in Surat: More than 20 workers burnt

BIG BREAKING / સુરતની સચિન GIDC એથર કંપનીમાં ભીષણ બ્લાસ્ટ: 20થી વધુ કામદારો દાઝ્યાં, આગે વિકરાળ રૂપ ધારણ કરતા ફાયર ટીમ ખડેપગે

Priyakant

Last Updated: 09:32 AM, 29 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Fire Latest News: બ્લાસ્ટની ઘટનામાં 20થી વધુ લોકો દાઝ્યા, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા, ફાયરવિભાગ ઘટના સ્થળે

  • સચિન GIDCમાં એથર કંપનીમાં લાગી આગ
  • બ્લાસ્ટની ઘટનામાં 20થી વધુ લોકો દાઝ્યા
  • ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
  • ફાયરવિભાગ ઘટના સ્થળે, આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા

Surat Fire News : સુરતની સચિન GIDCમાં આવેલ એક ફેક્ટરીમાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, સુરતની સચિન GIDCની એથર કંપનીમાં આગ લાગી છે. પ્રાથમિક વિગતો મુજબ સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. આ તરફ બ્લાસ્ટની ઘટનામાં 20થી વધુ કારીગર દાઝ્યા હોવાનું સામે આવતા તમામ ઈજાગ્રસ્ત કારીગરોને સારવાર અર્થે ખસેડાયા છે. 

સચિન GIDCની એથર કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી છે. વિગતો મુજબ સ્ટોરેજ ટેન્કમાં કોઈ કારણસર બ્લાસ્ટ થતાં ભયાનક આગ લાગી હતી. આ તરફ આ દુર્ઘટનામાં અંદાજીત 20થી વધુ કારીગરો દાઝ્યા હોવાનું સામે આવ્યું છે. ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે હાજર છે અને આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધર્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ