બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Even after leaving the post of President, Ramnath Kovind will always get these facilities

જાણવા જેવુ / રાષ્ટ્રપતિ પદ છોડ્યા બાદ પણ રામનાથ કોવિંદને હંમેશા મળતી રહેશે આ સુવિધાઓ, સૌથી મોટા બંગલામાં થઈ શકે છે શિફ્ટ

Priyakant

Last Updated: 01:50 PM, 2 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નિવૃત્ત થયા બાદ રાષ્ટ્રપતિ કોવિંદનું નવું ઘર કયું હશે ? આ સિવાય તેમને શું સુવિધાઓ મળશે ? આ તમામ સવાલોના જવાબો આજે અમે તમને આપીશું

  • રામનાથ કોવિંદ હવે 12 જનપથમાં શિફ્ટ થઈ શકે છે
  • આ સિવાય તેમને કેટલીય સરકારી સુવિધાઓ મળશે
  • લાઈફટાઈમ ટ્રેન અને ફ્લાઈટ માટે ફ્રી ટિકિટણી સુવિધા મળશે 

ભારતમાં રાષ્ટ્રપતિના પદ માટે 18મી જુલાઈના રોજ મતદાન થવાનું છે. પરંતુ શુ તમે જાણો છો ? નિવૃત્ત થયા બાદ રાષ્ટ્રપતિ કોવિંદનું નવું ઘર કયું હશે ? આ સિવાય તેમને શું સુવિધાઓ મળશે ? આ તમામ સવાલોના જવાબો આજે અમે તમને આપીશુંઆ તમામ સવાલોના જવાબો આજે અમે તમને આપીશું. ભારતમાં રાષ્ટ્રપતિ દેશના પ્રથમ નાગરિક છે. ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. તેઓ દેશના 14મા રાષ્ટ્રપતિ છે. 

રામનાથ કોવિંદ હવે 12 જનપથમાં શિફ્ટ થઈ શકે છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નિવૃત્તિ પછી રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ રાજધાની દિલ્હીમાં 12 જનપથ સ્થિત નિવાસસ્થાનમાં રહેશે, જે લુટિયન્સ દિલ્હીના સૌથી મોટા બંગલાઓમાંથી એક છે. જો કે હજુ સુધી તેમના નામે ફાળવણી કરવામાં આવી નથી. આ બંગલો પહેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી રામનાથ કોવિંદનો હતો.

રામનાથ કોવિંદને આ સરકારી સુવિધાઓ મળશે

પ્રેસિડેન્ટ એલિમેન્ટ્સ એક્ટ-1951 મુજબ, ભારતના રાષ્ટ્રપતિને નિવૃત્તિ પછી ઘણી સરકારી સુવિધાઓ મળે છે. 

  • માસિક પેન્શન
  • બે સચિવો અને દિલ્હી પોલીસની સુરક્ષા
  • લાઈફ ટાઈમ ટ્રેન અને ફ્લાઈટ માટે ફ્રી ટિકિટ
  • ઓછામાં ઓછા 8 રૂમ ધરાવતો સરકારી બંગલો
  • મફત પાણી અને વીજળી
  • 2 લેન્ડલાઈન, 1 મોબાઈલ અને 1 ઈન્ટરનેટ કનેક્શન
  • કાર અને ડ્રાઇવરો
  • રાષ્ટ્રપતિના પત્નીને રૂ. 30,000ની સચિવાલય સહાય

ભારતમાં 18મી જુલાઈના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી

ભારતના આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન 18 જુલાઈના રોજ થશે અને મતોની ગણતરી 21 જુલાઈના રોજ થશે. રાષ્ટ્રપતિ પદ માટે નામાંકન ભરવાની તારીખ 15 જૂનથી શરૂ થઈ હતી અને તેની છેલ્લી તારીખ 29 જૂન હતી. પ્રમુખની ચૂંટણી માટે 98 લોકોએ ફોર્મ ભર્યા હતા. તેમાંથી માત્ર બે ઉમેદવારોના નામાંકન યોગ્ય જણાયા છે. બાકીના 96 લોકોના નામાંકન રદ કરવામાં આવ્યા હતા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ