બ્રેકિંગ ન્યુઝ
Papua New Guineaમાં હાલ સ્થિતિ સારી નથી. એક તરફ પુરના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો ત્યાં જ ભૂકંપના કારણે પણ લોકોના જીવ જઈ રહ્યા છે. આ વચ્ચે એક વખત ફરી Papua New Guineaમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. જેમાં 5 લોકોના મોતની ખબર સામે આવી છે. તેની સાથે જ 1000 ઘરોને પણ નુકસાન થયું છે. સતત 2 દિવસ Papua New Guineaમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે.
ADVERTISEMENT
ભૂકંપના મૃત્યુ પામ્યા લોકો
પુરગ્રસ્ત ઉત્તરી Papua New Guineaમાં હવે 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપમાં 5 લોકોના મોત થયા છે. સાથે જ 1000 ઘરોને નુકસાન થયું છે. અધિકારીઓએ જણાવ્યું કે હાલ બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે.
વધુ વાંચો: પૂજારી પર છાંટેલો ગુલાલ દીવાં પર પડતાં ભયાનક આગ, મહાકાલેશ્વર મંદિરમાં બચ્યાં હજારો
ADVERTISEMENT
ઈસ્ટ સેપિકના ગવર્નર અલન બર્ડે કહ્યુ, "અત્યાર સુધી લગભગ 1000 ઘરોને નુકસાન પહોંચ્યું છે." તેમણે કહ્યું કે ઈમર્જન્સી સર્વિસ ભૂકંપ પ્રભાવીત વિસ્તારની હજુ પણ તપાસ કરી રહી છે. મોટાભાગના વિસ્તારોમાં ઘણું નુકસાન થયું છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Middle East conflict / અમેરિકાનો ઈરાની ટાપુ પર હુમલો, IRGCના દાવા વચ્ચે અમેરિકાએ કહ્યું ''ખોટું"
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.