બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / earthquake in delhi ncr

ભૂકંપ / કોરોના સંકટ વચ્ચે દિલ્હી -NCR સહિત વિવિધ સ્થળે અનુભવાયા ભૂકંપના આંચકા

Kavan

Last Updated: 06:12 PM, 12 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક તરફ કોરોના વાયરસનું સંકટ છે ત્યારે દિલ્હીથી માઠા સમચાર આવ્યા છે. દિલ્હી NCR, નોઇડા, ગાઝિયાબાદમાં જોરદાર ભૂંકપના આંચકા અનુભવાયા હતા. અચાનક આ રીતે ભૂંકપના આંચકા અનુભવાતા સ્થાનિકો તાત્કાલિક અસરથી ઘરની બહાર દોડી આવ્યા હતા.

  • ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા
  • જમ્મુ-કશ્મીરમાં ભૂકંપના આંચકા
  • રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.5 નોંધાઇ

પ્રાપ્ત થતી વધુ જાણકારી પ્રમાણે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3.5 અનુભવાઇ હતી. આ સાથે જ સતત 5 સેકન્ડ સુધી ધ્રુજારી જોવા મળી હોવાનું જાણવા મળ્યું છે. એક તરફ આ મહામારી વચ્ચે જોરદાર ભૂકંપના આંચકા અનુભવાતા સ્થાનિકોના જીવ પડીકે બંધાયા હતા. 

લોકોમાં ભયનો માહોલ 

એક તરફ દેશમાં કોરોના વાયરસને લઇને લોકડાઉનની સ્થિતિ છે ત્યારે ઉત્તર ભારતના વિવિધ વિસ્તારોમાં અચાનક આવેલ ભૂકંપને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને તાત્કાલિક અસરથી ઘરની બહાર દોડી આવ્યા હતા. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ