વિવાદ / અનામત VS બિન અનામત: નીતિન પટેલે સીએમ રૂપાણીને માથે નાંખી જવાબદારી?

DYCM Nitin patel statement on Gandhinagar lrd mahla bin anamat Andolan

ગુજરાતમાં એક તરફ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના આગમાન માટે ઘેલુ થયું છે ત્યારે બીજી તરફ ગાંધીનગરમાં 67 દિવસથી ઉપવાસ પર બેઠેલી મહિલાઓનો મુદ્દ આગ પકડી રહ્યો છે ત્યારે આજે આ મુદ્દે મહત્વનો નિર્ણય લેવાવાનું સરકાર તરફથી કેવાઈ રહ્યું છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે મહત્વનું નિવેદન આપ્યુ હતુ. ગાંધીનગરમાં કોંગ્રેસ ભાજપ સહિતના નેતાઓ અને ધારાસભ્યોએ ધામા નાંખ્યા છે અને બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ