બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / બિઝનેસ / driving license may be suspended if you take a car on the road without this puc

જરૂરી વાત / ગાડી ચલાવતા આ કાગળ સાથે નહીં હોય તો ભરવો પડશે 10 હજારનો દંડ, જાણો ક્યાં લેવાયો નિર્ણય

Arohi

Last Updated: 07:19 PM, 20 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રસ્તા પર ગાડી ચલાવવા માટે ખાસ ડોક્યુમેન્ટ જરૂરી હોય છે. આ ડોક્યુમેન્ટના ન હોવા પર તમારૂ લાયસન્સ રદ્દ કરી દેવામાં આવી શકે છે.

  • ગાડી લઈને નિકળતા પહેલા ખાસ રાખો આ ધ્યાન 
  • થઈ શકે છે છ મહિના સુધીની જેલની સજા 
  • સરકારે જાહેર કરી નોટિસ 

શિયાળાની સિઝનમાં પ્રદૂષણના સ્તરને મેનેજ રાખવા માટે સરકાર હવે કડક પગલાં ભરશે. દિલ્હી પરિવહન વિભાગે વાહન માલિકોને અપીલ કરી છે કે વેલિડ પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ ગાડી ચલાવતી વખતે હંમેશા સાથે રાખો જો કોઈ આ નિયમ તોડે છે તો તેના માટે સરકારની તરફથી સજાની જોગવાઈ પણ છે. ડ્રાઈવરોને પણ ત્રણ મહિના માટે ડ્રાઈવિંગ લાયસન્સને નિલંબિત અથવા અન્ય દંડાત્મક કાર્યવાહી કરવાથી બચવા માટે PUC સર્ટિફિકેટ સાથે રાખવું જરૂરી રહેશે. 

છ મહિના સુધીની જેલની સજા 
રાજ્ય પરિવહન વિભાગ અનુસાર, જો કોઈ ગાડી ચાલકની પાસે PUC સર્ટિફિકેટ નથી તો તેવી સ્થિતિમાં વાહન માલિકોને છ મહિના સુધીની કેદ અથવા 10,000 રૂપિયા સુધીનો દંડ અથવા બન્નેનો સામનો કરવો પડી શકે છે. સરકારની તરફથી જાહેર નોટિસમાં કહ્યું, પરિવહન વિભાગ, રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી સરકાર, દિલ્હીમાં પ્રદૂષણને નિયંત્રિત કરવા અને એર ક્વોલિટીમાં સુધારના પોતાના પ્રયત્નમાં, દિલ્હીમાં દરેક મોટર વાહન માલિકોને અનુરોધ કરવામાં આવે છે કે પોતાના વાહનોને ફક્ત વેલિડ પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટને સાથે લઈને ચાલો. 

સરકારે જાહેર કરી નોટિસ 
આ નોટિસ અનુસર, 'દરેક રજીસ્ટર્ડ વાહન માલિકોને અનુરોધ કરવામાં આવે છે કે પરિવહન વિભાગની ઓફિશયસ પ્રદૂષણ તપાસ કેન્દ્રથી પોતાના વાહનોની કપાસ કરાવો જેથી કોઈ પણ પ્રકારનો દંડ, જેલ અથવા ડ્રાઈવિંગ લાયસન્સ જપ્ત થવાથી બચી શકાય.' 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ