બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / dream girl 2 full movie leaked online in hd ayushmann khurrana ananya pandey

મનોરંજન / Dream Girl 2 મેકર્સને લાગ્યો મોટો ઝટકો, ફિલ્મ રિલીઝ થતા જ થઇ ગયો મોટો કાંડ, જાણો શું

Manisha Jogi

Last Updated: 02:49 PM, 25 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડેની ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’ આજે થિયેટરમાં રિલીઝ થઈ છે. લોકો આતુરતાથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મ રિલીઝ થતા જ મેકર્સને ખૂબ જ મોટો ઝટકો લાગ્યો છે.

  • ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’ આજે થિયેટરમાં રિલીઝ થઈ
  • ફેન્સ આતુરતાથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા
  • ફિલ્મ રિલીઝ થતા જ મેકર્સને ખૂબ જ મોટો ઝટકો

 આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડેની ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’ આજે થિયેટરમાં રિલીઝ થઈ છે. લોકો આતુરતાથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. ‘ડ્રીમ ગર્લ’ માં આયુષ્માન ખુરાનાની સાથે નુસરત ભરૂચા લીડ રોલમાં જોવા મળી હતી. આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડે હાલમાં ફિલ્મના પ્રમોશનમાં બિઝી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ સારું કલેક્શન કરી શકશે. ફિલ્મ મેકર્સ માટે ખૂબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે. ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’ રિલીઝ થવાની સાથે ઓનલાઈન લીક થઈ છે. 

 ‘ડ્રીમ ગર્લ 2’ લીક
આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડેની ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’ની ખૂબ જ ચર્ચા કરવામાં આવી રહી છે. ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’ ટેલિગ્રામના ફિલ્મીજિલા પર લીક થઈ છે. તમે આ ફિલ્મ HDમાં જોઈ શકો છો. ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’ લીક થવાને કારણે મેકર્સને ખૂબ જ ભારે નુકસાન થશે અને બોક્સ ઓફિસ કલેક્શન પર તેની અસર જોવા મળશે. 

આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડેનો જલવો જોવા મળશે
રાજ શાંડિલ્યના નિર્દેશનમાં આ ફિલ્મ બની છે. પહેલી વાર આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડેની જોડી જોવા મળશે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ફિલ્મની 1 લાખથી વધુ ટિકીટનું ઓનલાઈન બુકિંગ થયું છે. સૌથી વધુ મુંબઈ અને NCRમાં ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’ની ટિકીટનું બુકિંગ થયું છે. 

‘ડ્રીમ ગર્લ 2’
રાજ શાંડિલ્યએ ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’ ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મ વર્ષ 2019માં આવેલ ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’ની સીક્વલ છે. ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’ની કાસ્ટની વાત કરવામાં આવે તો આ ફિલ્મમાં આયુષ્માન ખુરાનાની સાથે અનન્યા પાંડે, અન્નુ કપૂર, અભિષેક બેનર્જી, વિજય રાજ, સીમા પાહવા, મંજોત સિંહ મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ