બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / dont do these mistakes while offering bhog to god

માન્યતા / ભગવાનને ભોગ ધરાવતી વખતે આ ભૂલ બનશે કોપાયમાનનું કારણ, શરૂ થઈ જશે ખરાબ સમય

Vikram Mehta

Last Updated: 08:53 AM, 18 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘરમાં દરરોજ ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે છે અને ભગવાનને ભોગ પણ ધરાવવામાં આવે છે. ભોગ લગાવવા દરમિયાન નાની અમથી ભૂલ કરવાને કારણે ભગવાન તમારા પર કોપાયમાન થઈ શકે છે.

  • ઘરમાં દરરોજ ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે છે
  • ભગવાનને ભોગ ધરાવતા સમયે શું ભૂલ ના કરવી જોઈએ?
  • જેના કારણે ભગવાન કોપાયમાન થઈ શકે

ઘરમાં દરરોજ ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે છે અને ભગવાનને ભોગ પણ ધરાવવામાં આવે છે. માનવામાં આવે છે કે, ભગવાનને ભોગ અર્પણ કરવામાં તે પ્રસાદ ભગવાન ખુદ ગ્રહણ કરે છે. ભોગ લગાવવા દરમિયાન નાની અમથી ભૂલ કરવાને કારણે ભગવાન તમારા પર કોપાયમાન થઈ શકે છે. જેના કારણે તમે ભગવાનની પૂજા કરો તેનું ફળ પ્રાપ્ત થતું નથી અને તમને નુકસાન થઈ શકે છે. આવો જાણીએ ભગવાનને ભોગ ધરાવતા સમયે શું ભૂલ ના કરવી જોઈએ?

ભોગ ધરાવતા સમયે આ ભૂલ ના કરવી
પૂજા કરતા સમયે આ ભૂલ બિલ્કુલ પણ ના કરવી જોઈએ. ભોગ ભગવાન માટે બનાવવામાં આવે છે અને લોકો તેમાંથી ખાવાનું શરૂ કરી દે છે. તેમાંથી જ ભગવાનને ધરાવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ પ્રકારે કરવું તે અયોગ્ય માનવામાં આવે છે. ભગવાન માટે જે પણ ભોગ તૈયાર કરવામાં આવે છે, તેમાંથી જ ખાવામાં આવે તો ભોજન એંઠુ ગણાય છે. આ કારણોસર જે પણ ભોગ બનાવો તેમાંથી સૌથી પહેલા ભગવાન માટેનો ભોગ અલગ કાઢી લેવો. ત્યારપછી તે ભોજન કરી શકાય છે. આ પ્રકારે કરવાથી ભગવાનને ધરાવેલ ભોગ એંઠો ગણાતો નથી. શાસ્ત્રો અનુસાર ભગવાનને એંઠો ભોગ ધરાવવો તે અશુભ માનવામાં આવે છે. 

વધુ વાંચો: લવ બાબતે આ રાશિના જાતકોને લાગશે આઘાત, ત્રીજા વ્યક્તિની એન્ટ્રી સંબંધ બગાડશે, જુઓ સાપ્તાહિક LOVE રાશિફળ

ભોગ ધરાવતા સમયે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

  • ભગવાનના ભોગમાં તામસી પદાર્થ શામેલ ના કરવા. 
  • ભગવાનનો ભોગ બનાવો તેમાં લસણ અને ડુંગળી ના નાખવા. 
  • ભગવાનને શુદ્ધ અને સાત્ત્વિક ભોજનનો ભોગ ધરાવવો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Prasad making Prasad making mistakes bhog to God offering bhog to god પ્રસાદ બનાવવાના નિયમ ભગવાનને ભોગ ધરાવવો Dharm
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ