બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / વિશ્વ / donald trump says he had regrets about his tweet too often

ખુલાસો / ટ્રમ્પે કહ્યું તેમને મોટા ભાગે પોતાની ટ્વીટ પર અફસોસ થાય છે, કેમ કે તેનાથી...

Dharmishtha

Last Updated: 12:30 PM, 25 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા પોતાના ટ્વીટને લઈને ચર્ચામાં બન્યા રહે છે. તેમની ટ્વીટને લઈને ટ્વીટરની સાથે તેમની દલીલો પણ ચર્ચાનો વિષય બની રહે છે. ત્યારે શુક્રવારે જાહેર કરવામાં આવેલા ટ્રમ્પના એક ઈન્ટર્વ્યુમાં તેમણે સ્વીકાર્યું કે તેમને હંમેશા પોતાના ટ્વીટને લઈને અફસોસ થાય છે.

  •  રિટ્વીટ તમને મુશ્કેલીમાં મુકી દે છે
  •  હંમેશા પોતાના ટ્વીટને લઈને અફસોસ થાય છે
  •  ટ્વીટરની સાથે તેમની દલીલો પણ ચર્ચાનો વિષય બની રહે છે

બાર સ્ટૂલ સ્પોર્ટને આપવામાં આવેલા એક ઈન્ટર્વ્યૂમાં ટ્રમ્પે કહ્યું કે પહેલાના દિવસોમાં જ્યારે લોકો એક પત્ર લખતા અને તેને મોકલવાના એક દિવસ પહેલા તેને વાંચતો જેમાં તેને લઈને ફરી વિચારવાનો સમય મળતો હતો.

ટ્રમ્પે કહ્યું કે આપણે ટ્વીટરની સાથે આવુ નથી કરી શકતા. સાચુ કહ્યું ને?  આપણે તાત્કાલીક પોસ્ટ કરી દઈ છીએ. શરુઆતમાં તો આપણને સારુ લાગે છે ફોન આવવા લાગે છે અને લોકો તમને પુછે છે કે તમે સાચે જ એવું કહો છો? 

તેમણે કહ્યું કે હકિકતમાં રિટ્વીટને લીધે તમારી મુશ્કેલીઓ વધે છે. ટ્રમ્પે વધુમાં કહ્યું છે કે તમે એ જોવો છો જે તમને સારુ લાગે છે અને તમે તેને લઈને તપાસ નથી કરતા. તમે સીધા રિટ્વીટ કરી દો છો. જે તમને મુશ્કેલીમાં મુકી દે છે.

ઉલ્લેખનીય છે કે નસ્લવાદી આંદોલનની વચ્ચે ટ્રમ્પ દ્વારા ‘વ્હાઈટ પાવર’ અને એન્ટી સેમિટિક’ની સાથે સાથે ‘ફાયર ફોસી’ હેશટેગ વાળા ટ્વીટ્સને રિટ્વીટ કરવા પર તેમની ખૂબ ટિકા થઈ હતી.  ‘ફાયર ફોસી’નો ઈશારો દેશના સૌથી મુખ્ય ચેપ રોગના વિશેષજ્ઞ ડૉ. એન્થની ફોસી તરફ અસર કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ