બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર
VTV / Does the company deposit PF money in your account every month or not? Check this way at home
Megha
Last Updated: 01:10 PM, 7 March 2023
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO વિશે તો લગભગ ફ્રેક નોકરિયાત વ્યક્તિ જાણતો જ હશે. જે લોકો નોકરી કરે છે અને જે લોકોના પગારમાંથી PF કપાઈ છે એ લોકોને ખબર જ હશે કે PF દ્વારા આર્થિક મદદ કેવી રીતે મેળવી શકો છો. આપણે બધા જાણીએ છીએ એ નિયમ છે કે જે કંપનીઓના કર્મચારીઓનો PF કાપવામાં આવે છે, તેમને સરકાર દ્વારા તેના પર વ્યાજ પણ આપવામાં આવે છે.
જણાવી દઈએ કે દર મહિને પીએફ ખાતામાં કર્મચારીના પગારમાંથી ચોક્કસ રકમ કાપીને PF ખાતામાં જમા કરવામાં આવે છે. પણ અહીં સવાલ એ થાય છે કે શું તમે જાણો છો કે તમારી કંપની પણ દર મહિને તમારા પીએફ ખાતામાં પૈસા જમા કરાવી રહી છે કે નહીં? જો તમને પણ એ જાણવા માંગતા હોય તો આ સમાચાર તમારા કામના છે. આજે અમે તમને જણાવશું કે તમારા PF ખાતામાં દર મહિને પૈસા જમા થઈ રહ્યા છે કે નહીં એ તમે કઈ રીતે ચેક કરી શકશો.
આ રીતે ઘર બેઠા કરો PF ખાતાનું બેલેન્સ ચેક
- જો તમારા પગારમાંથી PF કાપવામાં આવે છે અને તમે તે ખાતામાં બેલેન્સ ચેક કરવા માંગો છો તો આ માટે, સૌ પ્રથમ તમારે EPFO ની સત્તાવાર વેબસાઇટ unifiedportalmem.epfindia.gov.in/memberinterface/ પર જવું પડશે.
- EPFOની આ વેબસાઈટ પર જઈને UAN નંબર અને તમારો પાસવર્ડ આ સાથે જ સ્ક્રીન પર આપવામાં આવેલ કેપ્ચા કોડ દાખલ કરીને લોગીન કરવું પડશે.
- લોગિન કર્યા બાદ 'View' સેક્શનમાં જઈને ચોથા નંબર પર આપેલા 'પાસબુક' વિકલ્પ પર ક્લિક કરો
- પાસબુક સેક્શનમાં લોગિન કરવા માટે ફરીથી તમારો UAN નંબર, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરો
- આ પછી તમારે મેમ્બર આઈડી પસંદ કરો
- એ બાદ તમે જોઈ શકો છો કે તમારી કંપનીએ કયા મહિનામાં પૈસા જમા કરાવ્યા અને કયા મહિનામાં નથી કર્યા.
આ સાથે જ અહીં તમે પીએફ ખાતામાંથી મળેલા વ્યાજ અને ઉપાડેલા પૈસા વિશે માહિતી મેળવી શકો છો
કંપની સેલેરીના પૈસા PF ખાતામાં જમા ન કરતી હોય તો ચિંતા ન કરતાં, આ રીતે કઢાવી શકો છો ફસાયેલું ફંડ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
આયુષ્યમાન ભવ / વૈજ્ઞાનિકોની સોનેરી સલાહ: 100 વર્ષ જીવવું હોય તો દરરોજ સવારે ઉઠી કરો આ 2 કામ
Workplace Health Tips