છોકરાનાં પ્રાઇવેટ પાર્ટમાં થયો જોરદાર દુઃખાવો, એક્સ-રે જોઇને મોંમાંથી નીકળશે ઓહ!

By : admin 07:40 PM, 08 February 2019 | Updated : 07:40 PM, 08 February 2019
ચીનનાં હુબેઇ પ્રાંતનાં વુહાનથી એક સૌથી હેરાન કરી દેનારો મામલો સામે આવ્યો છે. કહેવામાં આવી રહેલ છે કે નાના બાળકોએ વધારે ધ્યાન રાખવું પડે છે નહીં તો એક નાની એવી ભૂલ આપનાં માટે એક મોટી સજા બની શકે છે.

અહીં એક 12 વર્ષનાં છોકરાનાં પેટમાં એકાએક દુઃખાવો થતાં તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો. એવું જણાવવામાં આવી રહ્યું છે કે 12 વર્ષનાં એક છોકરાને સારવાર માટે 13 જાન્યુઆરીનાં રોજ વુહાન ચિલ્ડ્રન હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો. વધારે તપાસ બાદ એક્સ-રે રિપોર્ટ જોઇને ડોક્ટરોનાં તો હોશ ઉડી ગયાં.
એવું જણાવવામાં આવી રહેલ છે કે કથિત રીતે બાળકે પોતાનાં પ્રાઇવેટ પાર્ટમાં ચુંબકની 39 ગોળીઓ નાખી દીધી હતી, જ્યાર બાદ તેને ભયંકર દર્દ થવા લાગ્યું. વુહાન ચિલ્ડ્રન હોસ્પિટલમાં ડૉક્ટરોએ તેનાં પ્રાઇવેટ પાર્ટમાં રહેલ ચુંબકનાં છરાઓને નીકાળવા માટે સર્જરી કરી. હોસ્પિટલનાં ડોક્ટર વાંગ જુન આ મામલાને જોઇને સંપૂર્ણ હેરાન છે.છોકરાને હોસ્પિટલમાં ડોક્ટરોએ જણાવ્યું કે, તેને જિજ્ઞાસામાં આવીને પોતાનાં પ્રાઇવેટ પાર્ટમાં ચુંબકીય છરાઓ ઘુસાડી દીધાં હતાં. ડોક્ટરોનાં કહેવા અનુસાર, છોકરાએ તેને જણાવ્યું કે, તેને જિજ્ઞાસામાં આવીને આવ્યું કર્યું. ચુંબકીય છરાઓને Buckyballs પણ કહેવાય છે.

ડોક્ટરોએ છોકરાનાં એક્સ-રે રિપોર્ટમાં જોયું તો ચુંબકીય છરાઓ ભેગાં થઇને 'U'નાં આકારમાં અંદર પડેલાં હતાં. છોકરાનાં પ્રાઇવેટ પાર્ટમાંથી છરાઓ નિકાળવા માટે એક minimally invasive surgery કરી હતી. હાલમાં છોકરો મૂત્રત્યાગ કરવા માટે સક્ષમ છે અને હજી હોસ્પિટલમાં જ આરામ કરી રહેલ છે.Recent Story

Popular Story