બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / do not keep four things at main gate of your house

વાસ્તુ ટિપ્સ / દરવાજા પર મૂકેલી આ 4 વસ્તુ જોઈને પાછા જતાં રહે છે લક્ષ્મીજી, આજે જ હટાવી લેવી જરૂરી

Bijal Vyas

Last Updated: 11:12 AM, 6 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરેક વ્યક્તિ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે તેવુ ઇચ્છે છે. પરંતુ પોતાની કરેલી અમુક ભૂલ ઘરમાં નકારાત્મક ઉર્જા અને આર્થિક સમસ્યાનું કારણ બને છે.

  • આ ભૂલો ના કરવાથી માતા લક્ષ્મીની કૃપાથી વંચિત રહેશો
  • આ વસ્તુઓ દરવાજાની પર લક્ષ્મીજી ક્યારે ઘરમાં પ્રવેશ કરતી નથી
  • વાસ્તુ શાસ્ત્ર અનુસાર, મેન ગેટ પર ક્યારેય એવા છોડ ના રાખવા જોઇએ

Vastu Tips: ધનની દેવી માં લક્ષ્મીના ચરણ જે ઘરમાં પડી જાય, ત્યાં સુખ, સમૃદ્ધિ, ખુશાલી અને ઘનમાં કમી રહેતી નથી. જ્યોતિષના જાણકાર કરે છે કે, દરવાજા પર 4 વસ્તુઓ થવા પર લક્ષ્મીજી ક્યારે ઘરમાં પ્રવેશ કરતી નથી. તેવા ઘરમાં હંમેશા ધનની કમી રહેતી નથી. 

1. કૂડો-કચરો
મુખ્ય દ્વાર પર ક્યારેય કચરો જમા ના થવા દેવો. આ દરિદ્રતાનુ સૂચક છે. જે ઘરોમાં સામે ગંદકી હોય છે, ત્યાં માતા લક્ષ્મી આવતી નથી. 

અમદાવાદના વિદ્યાર્થીઓનું અદભૂત ઈનોવેશન, સુકો-ભીનો કચરો અલગ નાખશે તો ખાતામાં  જમા થશે પૈસા | Ahmedabad GNC school students innovation I bin dustbin

2. કાંટાવાળા છોડ
અમુક લોકો ઘરની સુંદરતા વધારવા માટે દરવાજા પર છોડ રાખે છે. અમુક લોકો તો કેક્ટસ અને કાંટાાળા છોડ રાખવાથી સંકોચ કરતા નથી. 

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, મેન ગેટ પર ક્યારેય એવા છોડ ના રાખવા જોઇએ. તેના માટે ક્યારેય સંબંધોમાં મતભેદ અને ઘરમાં દરિદ્રતાનો પ્રભાવ વધે છે. 

3. વેલવાળા છોડ
ઘણા બધા લોકો મેન ગેટ પર મની પ્લાન્ટ જેવા છોડની લાંબી વેલવાળા છોડ રાખતા હોય છે. તેવામાં આ છોડની જગ્યાએ ઘરમાં રાખો. તેને ઘરની બહાર બિલકુલ ના રાખવા જોઇએ. 

ભૂલથી પણ કોઈને ભેટમાં ન આપતા મની પ્લાન્ટ, દુર થઇ જશે તમારી સુખ, સમૃદ્ધિ અને  શાંતિ | do not gift your money plant to anyone Your happiness prosperity  and peace will be

4. ગંદુ પાણી
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, મુખ્ય દ્વારા સામે ગંદા પાણીને જમા થવુ વર્જિત છે. તેવામાં લોકોને સામે ગંદા પાણીનું જમા થવા વર્જિત છે, તેવા લોકોને સમાજમાં ખૂબ અપમાનિત થવુ પડે છે. 

સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી પણ જોઇએ તો ઘરની બહાર જમા ગંદુ પાણી અનેક ઘાતક બીમારીઓને જન્મ આપવાનું કારક માનવામાં આવે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ