બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / do not drink milk if you have those five health problems

Health Tips / આ સમસ્યાથી પરેશાન હોવ તો ન કરતા દૂધ પીવાની ભૂલ, ફાયદો નહીં સ્વાસ્થ્યને થશે ગંભીર નુકસાન

Arohi

Last Updated: 02:28 PM, 1 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક અભ્યાસ અનુસાર દુનિયાના 65-70 ટકા વસ્તીને લેક્ટોઝની એલર્જી છે. ગાયના દૂધમાં લેક્ટોઝનું પ્રમાણ વધારે હોય છે. આજ કારણ છે કે તેને પચાવવું મુશ્કેલ હોય છે.

  • દૂધની પણ થઈ શકે છે એલર્જી 
  • આ લક્ષણો જણાય તો ન કરો દૂધનું સેવન 
  • સ્વાસ્થ્યને ફાયદાની જગ્યા પર થશે નુકસાન

એક સ્ટડી અનુસાર લગભગ 5 ટકા બાળકોને દૂધથી એલર્જી હોય છે. આ એલર્જી મોટાથવા પર પણ થઈ શકે છે. એવું પણ માનવામાં આવે છે કે એક્ઝિમાના લક્ષણ ગંભીર હોઈ શકે છે. જો તમને સ્કીન સાથે જોડાયેલી સમસ્યા છે તો તમારે ડેરી ઉત્પાદનોનું સેવન ન કરવું જોઈએ. 

બ્રેન ફોલ એક બીમારી નથી. પરંતુ એક લક્ષણ છે. આ મેમરી સમસ્યાઓ, ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થતા અને માનસિક અસ્પષ્ટતાનું કારણ બની જાય છે. દૂધમાં કેસિઈનનું પ્રમાણ વધારે હોવાના કારણે તે માથાની આ સમસ્યાઓને વધારી શકે છે. જોકે અમુક સ્ટડી એવું પણ માને છે કે દૂધનું સેવન ઓછુ કરવાથી તેના લક્ષ્ણોથી લડવામાં મદદ મળી શકે છે. 

કારણ કે દૂધ વધારે અમ્લીય હોય છે. આજ કારણ છે કે આ સોજાનું કારણ બની શકે છે જેનાથી તમારા સાંધા અમે મસલ્સને નુકસાન થઈ શકે છે. જો તમે વ્યાયામ કરી રહ્યા છો અને ગળાના મસલ્સથી પેટમાં મુશ્કેલી થઈ રહી છે તો ડેરી ઉત્પાદનોનું સેવન ઓછું કરી દેવું જોઈએ. 
 


 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ