બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Diwali 2023 goddess lakshmi will gives blessings to these zodiac signs

DIWALI 2023 / દિવાળી પહેલા આ રાશિના જાતકો પર કૃપા વરસાવશે માતા લક્ષ્મી, પૈસાથી છલકાઈ જશે તિજોરી

Arohi

Last Updated: 03:06 PM, 3 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Diwali 2023 Goddess Lakshmi: દિવાળી પહેલા માતા લક્ષ્મી અમુક રાશિઓના લોકો પર મહેરબાન રહેશે. તેમની તિજોરી પૈસાથી ભરાઈ જશે.

  • દિવાળી પર ખુલી જશે આ રાશિના લોકોની કિસ્મત
  • પૈસાથી છલકાઈ જશે તમારી તિજોરી
  • માતા લક્ષ્મી થઈ જશે તમારા પર મહેરબાન

જ્યોતિષ શાસ્ત્રની રીતે જોતા દિવાળી પહેલાનો સમય ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વખતે દિવાળી 12 નવેમ્બરે છે. હકીકતે દિવાળી પહેલા શનિ કુંભ રાશિમાં માર્ગી થશે. સાથે જ ઓક્ટોબરના અંતમાં રાહુ કેતુની રાશિ પરિવર્તન પણ થઈ ચુક્યું છે. ત્યાં જ 3 નવેમ્બરે શુક્ર કન્યામાં પણ ગોચર કરશે અને 6 નવેમ્બરે મંગળ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે દિવાળી પહેલા અને બાદનો સમય અમુક રાશિઓ માટે શુભ રહેશે. 

મેષ 
મેષ રાશિના લોકો પર દિવાળી પહેલાનો સમય ખૂબ જ શુભ રહેવાનો છે. આ સમયે બિઝનેસમાં ખૂબ પ્રગતિ થશે. માતા લક્ષ્મીની કૃપાથી ધનમાં પ્રગતિ થશે. ઘર પરિવારમાં ખુશી આવશે. નોકરીમાં સકારાત્મક ફળ પ્રાપ્ત થશે. 

કન્યા 
દિવાળી પહેલાનો સમય કન્યા રાશિના લોકો માટે ખૂબ જ સકારાત્મક રહેશે. કન્યા રાશિના અચ્છે દિન શરૂ થઈ જશે. માતા લક્ષ્મીની કૃપાથી જીવન ઐશ્વર્ય પ્રાપ્ત થશે. આવકમાં વૃદ્ધિ થશે. નોકરીમાં પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. 

કુંભ 
દિવાળીની આસપાસ નોકરીમાં પદોન્નતિનો લાભ પ્રાપ્ત થઈ શકે છે. દિવાળીમાં માતા લક્ષ્મીની ખાસ કૃપા પ્રાપ્ત થશે. ઘર-પરિવારમાં પ્રગતિ થશે અને ખુશી આવશે. આર્થિક લાભ પ્રાપ્ત થસે. ધન લાભ માટે ઘણા યોગ બનશે. કુંભ રાશિના લોકો માટે આ સમય મંગળકારી રહશે. 

મીન 
દિવાળીનો સમય મીન રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેવાનો છે. આ સમય મીન રાશિના લોકો દરેક મુશ્કેલીઓથી છુટકારો મેળવી શકશે. પૈસાની બચત કરવામાં સફળતા પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ સારી થશે. કાર્યસ્થળમાં ખૂબ વખાણ થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ