બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ધર્મ / Daily Horoscope / Disagreement in married life, beware of opponents: Do not ignore these people, says today's horoscope

ભવિષ્ય દર્શન / દામ્પત્ય જીવનમાં મતભેદ, વિરોધીઓથી સાવધાન: આ જાતકોએ ગાફેલ ન રહેવું, શું કહે છે આજનું રાશિ ભવિષ્ય

Vishal Khamar

Last Updated: 07:15 AM, 3 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
03 05 2023 બુધવાર
માસ વૈશાખ
પક્ષ શુક્લ
તિથિ તેરસ
નક્ષત્ર હસ્ત
યોગ હર્ષણ સવારે 11.25 પછી વજ્ર
કરણ કૌલવ સવારે 11.37 પછી તૈતિલ
રાશિ કન્યા (પ.ઠ.ણ.)

આજનું દિન વિશેષ

મેષ (અ.લ.ઈ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ  દૈનિક વ્યવહારમાં મુશ્કેલી જણાશે.  અગત્યના કામકાજમાં સાવધાની રાખવી. કારણ વગરની ચિંતાઓથી દૂર રહો. આવક-જાવક સમાંતર રહેશે.

વૃષભ (બ.વ.ઉ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાજિક કાર્યોમાં લાભ થશે. પારિવારિક પ્રવૃત્તિથી મન પ્રસન્ન રહેશે. સંતાનોના પ્રશ્નોમાં ચિંતા અનુભવશો.
વ્યવસાયમાં સારો લાભ થશે.

મિથુન (ક.છ.ઘ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક જીવન સુખમય બનશે. ધંધાને લગતા કામમાં લાભ થશે. વડીલો તરફથી આશીર્વાદ મળશે. ધંધામાં નવી તકો મળશે.

કર્ક (ડ.હ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતોમાં લાભ થશે. માનસિક ઉદ્વેગ અનુભવશો. સમજદારીથી કરેલા કામથી લાભ જણાશે. નાના-મોટા રોકાણમાં લાભ થશે.

સિંહ (મ.ટ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સાધારણ કામનું બંધન રહેશે. આર્થિક બાબતમાં થોડી તકલીફ થશે. અકારણ ચિંતા નુકસાન કરાવશે. પરિવારમાં સામાન્ય ખટરાગ જણાશે.

કન્યા (પ.ઠ.ણ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ પરિવારનો સંપૂર્ણ સ્નેહ મેળવશો. ખર્ચના પ્રમાણમાં સાધારણ વધારો જણાશે. નવા રોકાણમાં લાભ જણાશે. દામ્પત્ય જીવનમાં મતભેદ જણાશે.

તુલા (ર.ત.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આવકની નવી તકો પ્રાપ્ત થશે. શાસન સત્તાનો સહયોગ મળશે. માનસિક ચંચળતા ઉપર કાબૂ રાખવો. ભાગીદારીવાળા કામમાં સાચવવું.

વૃશ્ચિક (ન.ય.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતોમાં સારો લાભ થશે. વાણી દ્વારા સંયમ રાખી કામ કરવું. અકારણ ખર્ચાઓમાં સાવધાની રાખવી. આપના કામમાં યશ મળશે.

ધન (ભ.ધ.ફ.ઢ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યક્તિગત કામકાજમાં પ્રગતિ થશે. મહેનતના પ્રમાણમાં સારું ફળ મળશે. પરિવારનો ઉત્તમ સ્નેહ અને સહકાર મળશે. વ્યવસાયિક બાબતોમાં લાભ થશે.

મકર (ખ.જ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતોમાં અનુકૂળતા જણાશે. કામના સ્થળે આનંદ મળશે. ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે. જીવનસાથી-પ્રિયજનનો ઉત્તમ સ્નેહ મળશે.

કુંભ (ગ.શ.સ.ષ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક વિચારો લાભ કરાવશે. પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાશે. તબિયતની બાબતમાં સાચવીને કામ કરવું. પરિવારમાં સાધારણ ક્લેશ જણાશે.


મીન (દ.ચ.ઝ.થ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક ક્ષેત્રમાં અનુકૂળતા જણાશે. પરિવારનો સારો સહયોગ મળશે. વ્યવસાયમાં સામાન્ય ચિંતા રહેશે. વિરોધીઓથી સાવધાની રાખવી.

શુભાંક - આજનો શુભ અંક છે 3
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે આછો લીલો અને મોરપીંછ
શુભ સમય - આજે શુભ સમય સવારે 10.49 થી બપોરે 12.29 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 12.00 થી 1.30 સુધી
શુભ દિશા : બુધવારે છે મુસાફરી વર્જ્ય 
અશુભ દિશા : આજે અશુભ દિશા નૈઋત્ય અને ઈશાન દિશા
રાશિ ઘાત : કર્ક (ડ.હ.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ