બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Death caused by Tantric rituals

વાયરલ / સાહબ ઉપરી ચક્કર હૈ ઈનકો : કોરોના નહીં આત્મા છે એમ કહી મંત્રો બોલવા લાગ્યા, દર્દીનું મોત

Kinjari

Last Updated: 06:18 PM, 23 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આખા દેશમાં કોરોના વાયરસનો કહેર છે ત્યારે ઉત્તર પ્રદેશમાં એક અજીબ ઘટના સામે આવી છે જેમાં તંત્ર-મંત્ર દ્વારા હોસ્પિટલમાં કોરોના ભગાડી રહ્યાં છે.

  • કોરોનાનો ઇલાજ તંત્ર-મંત્રથી
  • મહિલાને તડપાવીને મારી નાંખી
  • મૃત્યુ બાદ બંને મહિલા થઇ ફરાર

પીડિતોના ઇલાજ માટે ડૉક્ટર્સ ખડેપગે ઉભા છે ત્યારે હેલટ હોસ્પિટલના વોર્ડ નંબર 3માં દાખલ એક મહિલાનો દર્દનાક વીડિયો સામે આવ્યો છે. 

વાયરલ વીડિયોમાં 2 મહિલાઓએ તંત્ર મંત્રના નામ પર પેશન્ટના હાથ પકડી રાખ્યા છે અને બીજી મહિલા બેડ પર ચડી ગઇ છે અને જોર જોરથી તંત્ર મંત્ર વાંચીને છાતી પીટી રહી છે. જ્યારે ડૉક્ટર પહોંચ્યા ત્યારે તે રાડો પાડવા લાગી અને કહ્યું કે આના શરીરમાં કોરોના નહી આત્મા છે. 

ડૉક્ટરે પાડી ના
ડોક્ટરના ના કહેવા છતાં પણ તે મહિલાઓ ન માની અને બિમાર મહિલાને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી ત્યારે મહિલાઓએ ફરી તંત્ર મંત્ર શરૂ કરી દીધા હતા. 

 

 


કોરોના નહી આત્મા છે 
મહિલાઓનુ કહેવુ હતુ કે બિમાર મહિલાના શરીરમાં કોરોના નહી પરંતુ આત્મા છે. મહિલાઓએ પેશન્ટના હાથ એટલા જોરથી પકડી રાખ્યા હતા કે તે જ સમયે તેનો જીવ નીકળી ગયો હતો. પ્રત્યક્ષદર્શીઓનું કહેવુ છે કે 2 મહિલાઓ અચાનક વોર્ડમાં આવી ગઇ અને આવા નાટકો કરવા લાગી હતી. એક મહિલાએ પોતાનો ચહેરો ઢાંકી રાખ્યો હતો તો બીજી મહિલાએ માસ્ક પહેર્યુ હતુ. તેમને વોર્ડમાં આવવા માટે ના પાડી તો તેઓ લડવા તૈયાર થઇ ગઇ હતી. 

પેશન્ટની મોત બાદ થઇ ફરાર 
આ દરમિયાન મહિલા તડપવા લાગી તો તેના બેડ પર ચડી ગઇ અને મહિલાની મોત થઇ ગઇ હતી. મોત થતા જ બંને ઢોંગી મહિલાઓએ ખુબ હંગામો કર્યો અને ત્યાંથી ફરાર થઇ ગઇ હતી. આ સંપૂર્ણ કિસ્સાને મેડિકલ કોલેજ પ્રસાશન તપાસશે તેવી વાત કરવામાં આવી રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ