ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મોતની ડૂબકી! સ્વિમિંગ પુલના પાણીમાં શ્વાસ રોકી રાખવાની શરતમાં યુવકનું મોત

દમણ / મોતની ડૂબકી! સ્વિમિંગ પુલના પાણીમાં શ્વાસ રોકી રાખવાની શરતમાં યુવકનું મોત

Last Updated: 11:49 PM, 4 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

3 મિત્રોએ પાણીમાં ડૂબકી લગાવી હતી. અને કોણ વધુ સમય સુધી પાણીમાં શ્વાસ રોકી રાખે છે તેની શરત લગાવી હતી

ADVERTISEMENT

દમણમાં સ્વિમિંગ પુલમાં યુવકનું મોત થવાની ઘટના સામે આવી છે.. વધુ વખત પાણીમાં શ્વાસ રોકી રાખવાની શરતમાં યુવકનું મોત થયું. વલસાડનો યુવક પ્રકાશ પટેલ મિત્રો સાથે દમણ ફરવા ગયો હતો.

3 મિત્રોએ પાણીમાં ડૂબકી લગાવી હતી. અને કોણ વધુ સમય સુધી પાણીમાં શ્વાસ રોકી રાખે છે તેની શરત લગાવી હતી. લાંબા સમય સુધી પાણીમાંથી બહાર ન આવતા પ્રકાશ પટેલને મિત્રોએ બહાર કાઢ્યો હતો.. પરંતુ તેનો જીવ બચાવી શકાયો ન હતો.

યુવકને હોસ્પિટલ લઇ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

આ પણ વાંચોઃ

શિક્ષણના ધામમાં આ કેવા પાઠ? શિક્ષકે વિદ્યાર્થિની પાસે પોતાના બૂટ સાફ કરાવ્યા, વીડિયો વાયરલ

PROMOTIONAL 12

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Under Water Holding Breath Youth Death
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ