ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / શિક્ષણના ધામમાં આ કેવા પાઠ? શિક્ષકે વિદ્યાર્થિની પાસે પોતાના બૂટ સાફ કરાવ્યા, વીડિયો વાયરલ

ગરીબ હોય તો કંઇપણ ? / શિક્ષણના ધામમાં આ કેવા પાઠ? શિક્ષકે વિદ્યાર્થિની પાસે પોતાના બૂટ સાફ કરાવ્યા, વીડિયો વાયરલ

Last Updated: 06:15 PM, 4 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દાહોદના રાણાપુરમાં આવેલી મહેંદી ફળીયા પ્રાથમિક શાળાના બે વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. પહેલા વીડિયોામાં એક બાળકી શિક્ષકના બુટ ધોઇ રહી છે.. અને બીજા વીડિયોમાં એક બાળક શોચાલયામં પાણીનો છંટકાવ કરી રહ્યો છે.

ADVERTISEMENT

ગરીબ બાળકોના માતા-પિતા ખાનગી શાળાઓની ઉંચી ફી ભરી શકવા માટે સક્ષમ હોતા નથી. જેને કારણે તેઓ પોતાના બાળકોને સરકારી શાળામાં ભણવા મુકે છે.. તેઓ એ વિશ્વાસ સાથે બાળકને સરકારી શાળામાં ભણવા મોકલે છે કે તેમનું બાળક ત્યાં જઇને મન લગાવીને ભણે અને જીવનમાં આગળ વધે, પરંતું જે શિક્ષકોના ભરોસે ગરીબ વાલીઓ પોતાના સંતાનોને સરકારી શાળામાં ભણવા મોકલે છે, તે ક્ષિક્ષકો આ ગરીબ બાળકોને જાણે પોતાના નોકર સમજી રાખે છે..

વાત કરીએ દાહોદના રાણાપુરમાં આવેલી મહેંદી ફળીયા પ્રાથમિક શાળાની જેના બે વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. પહેલા વીડિયોામાં એક બાળકી શિક્ષકના બુટ ધોઇ રહી છે.. અને બીજા વીડિયોમાં એક બાળક શોચાલયામં પાણીનો છંટકાવ કરી રહ્યો છે.

આ પણ વાંચોઃ

કોડીનારમાં PGVCLના દરોડા, વીજ કનેકશનમાં ગેરરીતિ બદલ ફટકારાયો 12500000 રૂપિયાનો દંડ

આ બન્ને વીડિયો જોયા બાદ સવાલ થાય કે શું આ કામ માટે ગરીબ વાલીઓ પોતાના બાળકોને સ્કૂલમાં મોકલે છે. શાળાના શિક્ષકો કઇ રીતે બાળકો પાસે આવા કામ કરાવી શકે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Government School Washing Shoes,
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ