બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Dashera quotes best wishes in gujarati for friends and family members

વિજયાદશમી 2023 / જલેબી જેવાં મીઠાં અને ફાફડા જેવાં સીધાં મારા તમામ મિત્રોને..દશેરાના દિવસે પરિવારજનો અને મિત્રોને મોકલો આ સંદેશાઓ

Vaidehi

Last Updated: 07:24 AM, 24 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દશેરા અધર્મ પર ધર્મનાં વિજયનો દિવસ છે. ભગવાન રામે રાવણનો વધ આજનાં દિવસે કર્યો હતો. નવરાત્રી બાદ 10માં દિવસે વિજ્યાદશમીનો પર્વ ઊજવવામાં આવે છે.

  • આજે દેશભરમાં ઊજવાશે દશેરાનો પર્વ
  • પ્રભુ શ્રી રામે કર્યો હતો રાવણનો વધ
  • અસત્ય પર સત્યનાં વિજયનો દિવસ

આજે દેશભરમાં દશેરાનો પર્વ ઊજવવામાં આવે છે. નવરાત્રીનાં 9 દિવસો બાદ 10માં દિવસે વિજ્યાદશમીનો પર્વ ઊજવાય છે. આજનાં દિવસે ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યો હતો. તેથી દશેરાનાં દિવસની અસત્ય પર સત્યનાં વિજયનો પ્રતિક માનવામાં આવે છે. દેશભરમાં આ પર્વને ધૂમધામથી મનાવવામાં આવે છે. પૂજા-પાઠ સિવાય આજનાં દિવસે બીજી અનેક પ્રવૃતિઓ કરવામાં આવે છે. જેમ કે આજનાં દિવસે રાવણ-દહનનો કાર્યક્રમ ઊજવવામાં આવે છે. 

દશેરાનાં દિવસે તમામ પ્રિયજનોને શુભકામનાઓ સ્વરૂપે આ સંદેશાઓ મોકલો:

1. અધર્મ પર ધર્મનાં જીતની ઊજવણીનાં પાવન પર્વ દશેરાની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.

2. જલેબી જેવાં મીઠાં અને ફાફડા જેવાં સીધાં મારા તમામ મિત્રોને દશેરાની હાર્દિક શુભેચ્છા. 

3. આ દશેરા પર દરેક કરો એક મહાન કામ, મનની અંદર જન્મેલ ખરાબ વિચારોનો કરો સર્વનાશ.

4. દશેરાનાં આ પાવન પર્વ તમારા સૌનાં જીવનમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ લાવે એવી મારી તમારા સૌને હાર્દિક શુભેચ્છા.

5. આસૂરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનાં પર્વ દશેરાની તમને અને તમારા પરિવારને ખુબ-ખુબ શુભકામનાઓ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ