બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / અજબ ગજબ / Crorepatis in India: According to ITR data 2022-23, total crorepati tax payers has increased in india

સત્તાવાર આંકડા / ભારત કરોડપતિઓથી ભર'પૂર', 5 વર્ષમાં 50%નો જંગી વધારો, જાણો હાલ દેશમાં કેટલા છે ધનકુબેરો

Vaidehi

Last Updated: 06:56 PM, 8 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2022-23માં ભારતમાં કરોડપતિઓની સંખ્યામાં 50%નો વધારો થયો. ઈનકમ ટેક્સ રિટર્નનાં ડેટા પરથી તમામ માહિતી મળી આવી છે.

  • ભારતમાં અમીરોની સંખ્યામાં થયો વધારો
  • છેલ્લાં 4 વર્ષોમાં 50% કરોડપતિઓ વધ્યાં
  • ઈનકમ ટેક્સ રિટર્નનાં ડેટા પરથી મળી માહિતી

ભારતમાં અમીરોની સંખ્યામાં વધારો નોંધાયો છે. અને હવે આપણો દેશ  કરોડપતિઓનો દેશ બની રહ્યો છે. ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલિંગ ડેટા પરથી આ વાતનો અંદાજો લગાવી શકાય છે. ડેટા અનુસાર દેશમાં 1 કરોડથી વધારે રૂપિયા કમાતા લોકોની સંખ્યામાં વધારો થયો છે. ખાસ કરીને કોરોના બાદ આ આંકડો ઊંચો ગયો છે. અમીરોની સંખ્યામાં થઈ રહેલો વધારો દેશનાં વિકાસદરની ઝડપમાં પણ વધારાનાં સંકેત આપે છે.

50% કરોડપતિ ટેક્સપેયર્સ વધ્યાં
2022-23નાં ઈનકમ ટેક્સ રિટર્ન ડેટા અનુસાર ITR ફાઈલ કરનારા લોકોમાં 1 કરોડથી વધુ રૂપિયાની આવકવાળા ટેક્સપેયર્સની સંખ્યા 2.69 લાખ છે. આ આંકડો 2018-19માં 1.80 લાખ હતો. 2021-22માં 1 કરોડથી વધારે કમાતા લોકોની સંખ્યા 1.93 લાખ હતી.એટલે કે છેલ્લાં 4 વર્ષોમાં કરોડપતિઓની સંખ્યામાં 49.4% વધારો નોંધાયો છે. 

5 લાખથી વધુની ITR ભરતાં લોકોની સંખ્યા
ડેટા અનુસાર 5 લાખ રૂપિયાથી વધુનો ઈનકમ ટેક્સ ભરતાં લોકોની સંખ્યામાં 0.6%નો વધારો નોંધાયો છે. 2018-19ની સરખામણીએ 5 લાખથી 10 લાખ રૂપિયા સુધીનાં ટેક્સ બ્રેકેટમાં 1.10 કરોડ ટેક્સપેયર્સ છે. આ આંકડાઓથી સ્પષ્ટ થાય છે કે દેશમાં અમીરોની સંખ્યા વધી રહી છે અને એક કરોડથી વધારેની કમાણી કરતાં લોકો પણ વધી રહ્યાં છે.

કુલ ટેક્સપેયર્સની સંખ્યામાં પણ વધારો
દેશની કુલ આબાદીની સરખામણીએ દેશમાં ટેક્સ ફાઈલ કરનારાઓની કુલ સંખ્યા હજુ પણ ઓછી જ છે. સરકાર દ્વારા કરવામાં આવેલા તમામ પ્રકારનાં પ્રયાસો બાદ પણ ટેક્સપેયર્સની સંખ્યામાં ખાસ વધારો જોઈ શકાયો નથી. કુલ વસ્તીમાંથી માત્ર 6% લોકો જ ટેક્સ ચૂકવે છે.

2 વર્ષમાં બેગણાં થયાં કરોડપતિ
વાર્ષિક એક કરોડ રૂપિયાથી વધારે ઈનકમવાળા વ્યક્તિગત ટેક્સપેયર્સની સંખ્યા છેલ્લાં 2 વર્ષોમાં બમણી થઈને 2022 સુધી 1.69 લાખ થઈ ગઈ છે. વર્ષ 2022-23નાં ટેક્સ રિટર્નનાં આંકડાઓ અનુસાર કુલ 1,69,890 લોકો પોતાની વાર્ષિક કમાણી એક કરોડથી વધારેની જણાવી છે. વર્ષ 2021-22માં આ પ્રકારનાં લોકોની સંખ્યા 1,14,446 હતી. જ્યારે 2022-23માં આ આંકડો બમણો થઈને 2.69 લાખ થયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ