બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Cricketer ashoke dinda Turns Politician played only 22 matches for india

ક્રિકેટ / ફક્ત 22 મેચ રમીને ઈન્ટરનેશનલ કરિયર થઈ ગયું સમાપ્ત, સંન્યાસ લઈને રાજનીતિમાં મારી એન્ટ્રી, બની ગયા MLA

Arohi

Last Updated: 03:15 PM, 18 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cricketer Turns Politician: ટીમ ઈન્ડિયામાં ઘણા એવા ખેલાડીઓ છે જેમનું કરિયર લાંબુ નથી ચાલી શક્યું. એક પૂર્વ ભારતીય ક્રિકેટરની સ્ટોરી પણ કંઈક એવી જ રહી. તેમણે ભારત માટે ફક્ત 22 મેચ રમી. ક્રિકેટથી સંન્યાસ લીધા બાદ તેમણે રાજનીતિમાં એન્ટ્રી કરી અને એમએલએ બની ગયા.

  • આ ખેલાડીએ ભારત માટે રમી ફક્ત 22 મેચ 
  • ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ રાજનીતિમાં એન્ટ્રી 
  • જાણો ભારતીય ટીમના આ ખેલાડી વિશે 

ટીમ ઈન્ડિયામાં ઘણા એવા ખેલાડી આવ્યા જેમનું કરિયર લાંબુ ન ચાલી શક્યું. તેમને થોડી જ મેચોમાં બહારનો રસ્તો જોવાનો વારો આવ્યો હતો. ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અશોક ડિંડાની સ્ટોરી પણ કંઈક એવી જ હતી. તેમણે ટીમ ઈન્ડિયા માટે ફક્ત 22 મેચ રમી પરંતુ તેમનું કરિયર લાંબુ ન ચાલી શક્યું. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ashoke Dinda (@ashokedinda)

અશોક ડિંડાના ક્રિકેટ કરિયરની સ્ટોરી ખૂબ જ રસપ્રદ. ત્યાં જ કલકતાના એક નાના ગામ મોયનાના રહેવાસી છે. તેમણે કોલકતામાં જ વર્ષ 2004-2005માં ટ્રાયલ આપ્યું હતું. જ્યાં કોચને તેમની બોલિંગ ખૂબ જ પસંદ આવી હતી. જલ્દી જ તેમણે રણજી ટીમમાં જગ્યા બનાવી લીધી અને પછી તેમણે ટીમ ઈન્ડિયામાં પણ મોકો મળ્યો. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ashoke Dinda (@ashokedinda)

ટી20 મેચથી કર્યું ઈન્ટરનેશનલ ડેબ્યૂ 
અશોક ડિંડાએ પોતાનું ઈન્ટરનેશનલ ડેબ્યૂ ટી20 મેચથી કર્યું હતું. તેમણે શ્રીલંકા વિરૂદ્ધ પહેલી મેચ રમી હતી. આ મુકાબલામાં તેમણે 3 ઓવર બોલિંગ કરવાનો મોકો મળ્યો હતો. તે 1 વિકેટ લઈ શક્યા હતા. જ્યારે કુલ 34 રન આપ્યા હતા. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ashoke Dinda (@ashokedinda)

2013 બાદથી ડિંડાને ટીમ ઈન્ડિયામાં વધારે મોકા ન મળ્યા. વર્ષ 2021માં ડિંડાએ ક્રિકેટથી સંન્યાસ લઈ લીધો અને રાજનીતિમાં એન્ટ્રી મારી. તેમણે બંગાલ વિધાનસભા 2021માં મોયના સીટથી ચૂંટણી લીડી અને ભારે બહુમતી નોંધાવી હતી. ડિંડા બંગાળથી બવે મેંબર ઓફ લેજિસ્લેટિવ અસેંબલીના સદસ્ય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ