બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / CR Patil's reply to the statement of change in Gujarat BJP

ચૂંટણી-2022 / કોંગ્રેસ નેતાએ કહ્યું, ગુજરાતમાં નવા-જૂની થવાના એંધાણ, જાણો સી.આર પાટીલે શું આપ્યો જવાબ

Shyam

Last Updated: 09:32 PM, 11 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરમાં પ્રદેશ કાર્યાલયે ભાજપની કોર કમિટીની બેઠક, સી.આર.પાટીલે કહ્યું કે, બેઠકમાં સરકાર અને પક્ષ દ્વારા કોરોનામાં કરાયેલી કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી

  • ભાજપની કોર કમિટીની બેઠક પૂર્ણ
  • બેઠક બાદ બોલ્યાં સી.આર.પાટીલ
  • "કોંગ્રેસ પાયા વગરની વાતો કરી રહી છે"

ગાંધીનગરમાં પ્રદેશ કાર્યાલયે ભાજપની કોર કમિટીની બેઠક મળી હતી. બેઠક બાદ ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું કે, બેઠકમાં સરકાર અને પક્ષ દ્વારા કોરોનામાં કરાયેલી કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ વાવાઝોડા રાહત અંગે કેન્દ્ર સરકારના પેકેજ અંગે પણ ચર્ચા કરાઇ હતી. સાથે જ આગામી 2022ની વિધાનસભાની ચૂંટણી અંગે બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. સી.આર.પાટીલે કહ્યું કે ચૂંટણીને લઇ પ્રાથમિક તૈયારીઓ શરૂ કરી છે. કેટલાક સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી વિરુદ્ધ આંતરીક અસંતોષ મુદ્દે સી.આર પાટીલનું નિવેદન

જેના જવાબમાં સીઆર પાટીલે કહ્યું કે, એ લોકો પાયાવગરની વાતો કરવા માટે જાણીતા છે. આવી કોઈપણ ઘટના નથી. પ્રભારીઓનું આવવું એ સામાન્ય વાત છે. અને કોર ગૃપની બેઠક હોવાથી તમામ નેતાઓને મળતા હોય છે. ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ કોરોનાના કારણે લાંબા સમય પછી આવ્યા છે. આ પ્રકારના જવાબ સાથે પ્રશ્નને ટાળી દીધો હતો. 

કોંગ્રેસ નેતા શૈલેષ પરમારે કહ્યું, ગુજરાતમાં નવા-જૂની થવાના એંધાણ

કોંગ્રેસે આજે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોને લઈને રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કર્યુ હતું. આ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ નેતા શૈલેષ પરમારે ગુજરાતના ભાજપ પ્રભારી ભુપેન્દ્ર યાદવ પર નિવેદન આપ્યુ હતું. શૈલેષ પરમારે જણાવ્યું કે, કોઈ પણ એજન્ડા વગર ભુપેન્દ્ર યાદવ ગુજરાત આવ્યા તે શંકાસ્પદ છે તથા તેમને આ સાથે સરકારમાં નવા જૂની થવાના એંધાણ છે તેવુ જણાવીને ભાજપ પર પ્રહાર કર્યા હતા.

વિધાનસભા ચૂંટણી અગાઉ ભાજપની બેઠક

વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગાંધીનગરમાં ભાજપની મહત્વની બેઠક મળી હતી. કમલમ ખાતે પ્રભારી ભૂપેન્દ્ર યાદવની હાજરીમાં કોર કમિટીની બેઠક મળી છે. જેમાં CM રૂપાણી, DyCM નીતિન પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં યોજાઈ હતી. બેઠકમાં પદાધિકારીઓએ કરેલા કામની વિગતો રજૂ કરી હતી. કોરોનાકાળમાં સંગઠનના કામને લઈ બેઠકમાં ચર્ચા થઈ હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ