બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / આરોગ્ય / Covid 19 Booster Dose covovax is now availabe on cowin app, said SERUM CEO poonawalla

COVID-19 / કોરોનાના બૂસ્ટર ડોઝ માટે પૂનાવાલાએ કર્યું મોટું એલાન: કૉવોવેક્સની વેક્સિન લેવા આ રીતે કરો બુકિંગ

Vaidehi

Last Updated: 05:50 PM, 11 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ વેરિયન્ટની સામે અસરકારક કોવોવેક્સ બુસ્ટર ડોઝ એ લોકોને આપી શકાય છે જેમણે પહેલાં કોવિશિલ્ડ કે કોવેક્સિનની રસી લગાવડાવી છે.

  • કોવોવેક્સ બૂસ્ટર ડોઝને મળી મંજૂરી
  • અદાર પૂનાવાલાએ આપી સંપૂર્ણ માહિતી
  • 225 રૂપિયા પ્રતિ ડોઝમાં લગાવી શકાશે વેક્સિન

દેશનાં અનેક રાજ્યોમાં કોરોના વાયરસનાં વધતાં મામલાઓની વચ્ચે સોમવારે કેન્દ્ર સરકારે સીરમ ઈન્સ્ટીટ્યૂટનાં કોવોવેક્સ રસીને વયસ્કો માટે હેટેરોલોગસ બૂસ્ટર ડોઝ તરીકે કોવિન પોર્ટલમાં સમાવેશ કરવા માટે મંજૂરી આપી હતી. મંગળવારે SERUM ઈન્સ્ટીટ્યૂટનાં CEO અદાર પૂનાવાલાએ જણાવ્યું કે કોવોવેક્સ હવે COWIN પોર્ટલ પર ઉપલબ્ધ છે.

કોવિન એપ પર છે ઉપલબ્ધ
અદાર પૂનાવાલાએ ટ્વીટ કર્યું કે ઓમિક્રોન એક્સબીબી અને તેના વેરિયન્ટની સાથે કોવિડનાં કેસો વધી રહ્યાં છે જે વડીલો માટે ગંભીર થઈ શકે છે. હું વડીલોને સૂચન આપીશ કે માસ્ક પહેરો અને કોવોવેક્સ બૂસ્ટર ડોઝ લો જે હવે કોવિન એપ પર ઉપલબ્ધ છે. આ તમામ વેરિયન્ટની સામે અસરદાર છે અને અમેરિકા તેમજ યૂરોપમાં સ્વીકૃત છે.

શું હશે કોવોવેક્સની કિંમત?
કોવોવેક્સની કિંમત 225 રૂપિયા પ્રતિ ડોઝ રહેશે. આ સિવાય કિંમત પર GST પર લાગૂ થશે. હેટેરોલોગસ બૂસ્ટરનો અર્થ છે કે કોઈ વ્યક્તિએ પહેલા કોઈ વેક્સિન મૂકાવી હશે તો તેને બૂસ્ટર ડોઝ તરીકે કોઈ અન્ય કંપનીની રસી પણ લગાવી શકાય છે.

ક્યારે મળી મંજૂરી?
સીરમ ઈંસ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાનાં ડાયરેક્ટર પ્રકાશ કુમાર સિંહે 27 માર્ચનાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને પત્ર લખ્યો હતો જેના બાદ સોમવારે તેને કોવિન પોર્ટલ માટે મંજૂરી આપવામાં આવી. ભારતનાં ડ્રગ કંટ્રોલર જનરલએ 16  જાન્યુઆરીનાં કોવિશીલ્ડ કે કોવેક્સિનનાં 2 ડોઝ લઈ ચૂકેલા લોકો માટે કોવોવેક્સ રસીને મંજૂરી આપી હતી. આ રસીને WHO અને USFDA વગેરેએ મંજૂરી આપી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ