બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Politics / Congress president Mallikarjun Khadge summoned by Sangrur court

BIG NEWS / માનહાનિ કેસઃ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સંગરુર કોર્ટનું સમન્સ, બજરંગ દળ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીનો આરોપ

Priyakant

Last Updated: 11:38 AM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Summons to Mallikarjun Khadge News: કર્ણાટક ચૂંટણી દરમિયાન બજરંગ દળ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ખડગે વિરુદ્ધ રૂ. 100 કરોડનો માનહાનિનો કેસ દાખલ

  • કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને માનહાનિના કેસમાં સમન્સ
  • પંજાબની સંગરુર કોર્ટે માનહાનિના કેસમાં સમન્સ જાહેર કર્યું 
  • હિતેશ ભારદ્વાજ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર જાહેર કરવામાં આવ્યું સમન્સ 

પંજાબની સંગરુર કોર્ટે માનહાનિના કેસમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સમન્સ જાહેર કર્યું છે. ખડગેને સંગરુરના રહેવાસી અને હિન્દુ સુરક્ષા પરિષદ બજરંગ દળ હિંદના સંસ્થાપક હિતેશ ભારદ્વાજ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સમન્સ જાહેર કરવામાં આવ્યું છે. 

હિતેશ ભારદ્વાજે તાજેતરમાં પૂર્ણ થયેલી કર્ણાટક ચૂંટણી દરમિયાન બજરંગ દળ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ખડગે વિરુદ્ધ રૂ. 100 કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. સ્થાનિક કોર્ટના સિવિલ જજ (વરિષ્ઠ વિભાગ) રમનદીપ કૌરની કોર્ટે ખડગેને 10 જુલાઈએ સમન્સ પાઠવ્યું છે.

અરજદાર હિતેશ ભારદ્વાજે દાવો કર્યો છે કે, કોંગ્રેસે બજરંગ દળની તુલના રાષ્ટ્ર વિરોધી સંગઠનો સાથે કરી છે. કર્ણાટકમાં સત્તામાં આવ્યા બાદ બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાનું પણ વચન આપ્યું હતું. ભારદ્વાજે કહ્યું કે ગુરુવારે જ્યારે તેમણે જોયું કે મેનિફેસ્ટોના પેજ નંબર-10 પર કોંગ્રેસે બજરંગ દળની તુલના રાષ્ટ્ર વિરોધી સંગઠનો સાથે કરી છે અને જો ચૂંટણી જીતશે તો સંગઠન પર પ્રતિબંધ મૂકવાનું વચન આપ્યું છે ત્યારે તેમણે કોર્ટનો સંપર્ક કર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ