બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Congolese activists were chanting slogans in support of Rahul Gandhi, and the stage broke with a bang

SHORT & SIMPLE / છત્તીસગઢમાં રાહુલ ગાંધીના પક્ષમાં કોંગી કાર્યકરો કરી રહ્યાં હતા સૂત્રોચ્ચાર, અને ધડામ દઇને સ્ટેજ તૂટ્યું, પછી..., જુઓ VIDEO

Priyakant

Last Updated: 01:01 PM, 3 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા નાબૂદ કરવાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા યોજાઇ હતી મશાલ રેલી

  • છત્તીસગઢમાં કોંગ્રેસનાં કાર્યક્રમમાં સ્ટેજ તૂટ્યું 
  • રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા નાબૂદ કરવાના વિરોધમાં હતી મશાલ રેલી  
  • ઘટના બાદ તમામ આગેવાનો અને કાર્યકરો નીચે પડી ગયા

છત્તીસગઢના બિલાસપુરમાં રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા નાબૂદ કરવાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા મશાલ રેલી યોજાઇ હતી. જોકે મશાલ રેલી દરમિયાન મંચ તૂટી જવાની ઘટના સામે આવી છે. આ તરફ ઘટના બાદ તમામ આગેવાનો અને કાર્યકરો નીચે પડી ગયા હતા. તેના એક વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, સ્ટેજ લોકોની ભીડનો ભાર ન સંભાળી શક્યો અને તૂટી પડ્યો. જોકે આ ઘટનામાં કોઈને મોટી ઈજા થઈ ન હતી. સ્ટેજ ધરાશાયી થયા બાદ થોડીવાર માટે ઘટનાસ્થળે ગભરાટનો માહોલ સર્જાયો હતો. પરંતુ થોડા સમય બાદ મામલો શાંત પડ્યો હતો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ