બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / cm bhupendra patel and cr patil has celebrated rakshabandhan 2022

રક્ષાબંધન 2022 / Photos: CM ભૂપેન્દ્ર પટેલને બ્રહ્મકુમારીની બહેનોએ બાંધી રાખડી, CR પાટીલે નર્સિંગ સ્ટાફ સાથે ઉજવી રક્ષાબંધન

Khyati

Last Updated: 12:23 PM, 11 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રક્ષાબંધન પર્વ નિમિત્તે સીએમ ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને મોટી સંખ્યા બહેનો આવી પહોંચી, સીએમને રાખડી બાંધીને સારા સ્વાસ્થ્યની કરી પ્રાર્થના

  • CM ભૂપેન્દ્ર પટેલે પોતાના નિવાસ સ્થાને રક્ષાબંધનની કરી ઉજવણી 
  • વિવિધ વર્ગોની બહેનો અને બ્રહ્માકુમારીની બહેનો સાથે ઉજવણી
  • સી.આર.પાટીલે સુરત સિવિલ હોસ્પિટલમાં કરી ઉજવણી

સીએમ ભૂપેન્દ્ર પટેલે નિવાસ સ્થાને ઉજવી રક્ષાબંધન

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પોતાના નિવાસ સ્થાને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. વિવિધ વર્ગોની બહેનો અને બ્રહ્માકુમારીની બહેનોએ સીએમને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી.

બહેનોએ સીએમનું મોં મીઠુ કરાવીને સીએમને રાખડી બાંધી. આ પ્રસંગે ખાસ સુરક્ષાબંદોબસ્ત સાથે કાર્યક્રમ યોજાયો હતો.મોટી સંખ્યામાં બહેનો અહીં આવી પહોંચી હતી. સીએમને બહેનોએ રક્ષાસૂત્ર બાંધી તેમના સારા સ્વાસ્થ્યની મનોકામના કરી હતી.

આ પ્રસંગે ગુજરાતની મહિલા સાંસદો પણ ઉપસ્થિત રહી હતી.  મોટી સંખ્યામાં મહિલાઓએ સીએમ પટેલને આશીર્વાદ આપીને રક્ષાસૂત્ર બાંધ્યું. 

સી.આર પાટીલે ઉજવી રક્ષાબંધન

તો આ તરફ ગુજરાત  ભાજપના  પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ રક્ષાબંધન પર્વની ઉજવણી કરી.  સી.આર. પાટીલને તેમની બહેને રાખડી બાંધી મોં મીઠું કરાવ્યુ. આ પ્રસંગે તેઓઓ જનતા રક્ષાબંધનની શુભકામના પાઠવી. સાથે જ ગુજરાતની જનતાને પોતાના નિવાસ સ્થાને તિરંગો લહેરાવવા આહવાન કર્યુ હતુ. ત્યારબાદ તેઓ સુરત સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.  નર્સિંગ સ્ટાફની બહેનો સાથે રક્ષાબંધન ઉજવી. નર્સિંગ સ્ટાફની બહેનોએ સી.આર. પાટીલને રાખડી બાંધી.

નીમાબેન આચાર્યએ સરહદે રક્ષાબંધન ઉજવી

દેશના જવાનો જે પોતાના પરિવારને છોડીને માત્રને માત્ર દેશ સેવાનું કાર્ય કરી રહ્યા છે તેવા જવાનોને પરિવારથી દૂર હોવાની લાગણી ન થાય તે માટે કચ્છ સરહદ પર ધરમશાળા બી.એસ.એફ. ચોકી ખાતે હર ઘર તિરંગા અભિયાન સાથે વિધાનસભા અધ્યક્ષા ડો. નિમાબેન આચાર્યની સાથે જિલ્લાની અન્ય બહેનોએ સરહદના જવાનોને રાખડી બાંધી હતી.  ડ્યુટી હોવાથી બહેનને ન મળી શકનારા જવાનોને બહેનોએ રાખડી બાંધતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ