બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Politics / Citizenship Amendment Bill Rajyasabha shivsena sanjay raut bjp

સંસદ / નાગરિકતા સંશોધન બિલ પર ભાજપના સમર્થનમાં રહેલી શિવસેનાના રાજ્યસભામાં સૂર બદલાયા

Hiren

Last Updated: 05:09 PM, 11 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભામાં પાસ થયા બાદ નાગરિક સંશોધન બિલ આજે રાજ્યસભામાં રજૂ થયું. ગૃહમંત્રી અમિત શાહે આ બિલને રાજ્યસભામાં રજૂ કર્યું હતું. આ દરમિયાન વિપક્ષ દ્વારા આ બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો. તો અત્યાર સુધી ભાજપના સમર્થનમાં રહેલી શિવસેનાએ પણ આ બિલને સંપૂર્ણ સમર્થન નથી આપ્યું.

  • નાગરિકતા સંશોધન બિલ પર રાજ્યસભામાં સંગ્રામ
  • શિવસેનાના મોદી સરકાર પર પ્રહાર
  • અમને દેશભક્તિના પ્રમાણપત્રની જરૂર નથીઃ રાઉત

આ બિલને લઈને શિવસેનાએ સરકારને આડે હાથ લીધી હતી. શિવસેનાના સાંસદ સંજય રાઉતે સરકાર પર વાર કર્યો છે. તેમણે કહ્યું હતું કે, એવું કહેવાઈ રહ્યું છે કે જે બિલ સાથે નથી તે દેશદ્રોહી છે. આ પાકિસ્તાનની સંસદ નથી. જો પાકિસ્તાનની ભાષા પસંદ નથી તો આપણી પાસે આવી મજબૂત સરકાર છે, પાકિસ્તાનને ખતમ કરો. અમે તમારી સાથે છીએ.

તેમજ તેમણે કહ્યું કે, અમને દેશભક્તિના પ્રમાણપત્રની જરૂર નથી. આપ જે શાળામાં છો તેના અમે હેડમાસ્તર છીએ. અમારી શાળા બાલા સાહેબ ઠાકરે છે, અટલજી પણ છે, શ્યામા પ્રસાદ મુખર્જી છે. આ બિલનો વિરોધ ધાર્મિક આધારે નહીં માનવતાના આધારે થવો જોઇએ. લાખો-કરોડો લોકોને જે તમે લાવી રહ્યા છો શું તેમને મતદાનનો અધિકારી આપી રહ્યા છો.

આમ, રાજ્યસભામાં હાલ નાગરિકતા સંશોધન બિલ પર ચર્ચા ચાલી રહી છે. ત્યારે રાજ્યસભામાં આ બિલને લઈને સંગ્રામ સર્જાયો છે. આપને જણાવી દઈએ કે, નાગરિકતા સંશોધન બિલ સામે આસામ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળમાં જોરદાર વિરોધ થઈ રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ