બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / Chandrayaan 3 will reach the moon surface after 42 days on august 23

ચંદ્રયાન-3 / 'ચાંદ મેરા દિલ...', ઓગસ્ટની આ તારીખે ચંદ્ર પર લહેરાશે ભારતનો તિરંગો, કોઈ પણ ભૂલને 96 મિલીસેકન્ડ્સમાં સુધારી દેશે વિક્રમ લેન્ડર

Vaidehi

Last Updated: 04:54 PM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

LVM-3 બાહુબલી રોકેટે ચંદ્રયાન-3ને 179 કિલોમીટરની ઊંચાઈ પર છોડ્યું છે. હવે કેટલા દિવસે ચંદ્રયાન-3 ક્યાં લેંડ કરશે તે જાણો.

  • ચંદ્રયાન-3ને 179 કિલોમીટરની ઊંચાઈ પર છોડાયું
  • ધરતી અને ચંદ્રનાં 5-5 ચક્કર લગાવશે
  • આશરે 42 દિવસો બાદ ચંદ્રયાન લેન્ડિંગ કરશે

Chandrayaan-3 સફળતાપૂર્વક લૉન્ચ થઈ ચૂક્યું છે. 23-24 ઓગસ્ટની વચ્ચે કોઈપણ સમયે ચંદ્રયાન ચંદ્રમાનાં દક્ષિણી ધ્રુવ પર મેંજિનસ-યૂ ક્રેટરની પાસે ઊતરશે. ચંદ્રયાન-3ને LVM3-M4 રૉકેટે 179 કિલોમીટર પર છોડ્યું છે. હવે આગળની યાત્રા ચંદ્રયાન-3એ પોતે કરવાની રહેશે. વૈજ્ઞાનિકો અનુસાર તેને ચંદ્રમા પર પહોંચવામાં આશરે 42 દિવસો લાગશે.LVM3 રોકેટે ચંદ્રયાન-3ને જે ઓર્બિટ પર છોડ્યું છે તે 170x 36500 કિલોમીટરવાળી અંડાકાર જિયોસિંક્રોનસ ટ્રાંસફર ઓર્બિટ છે. ચંદ્રયાન-2નાં સમયમાં 45,575 કિલોમીટરની કક્ષામાં મોકલવામાં આવ્યું હતું. આ વખતે આ કક્ષા એટલા માટે પસંદ કરવામાં આવી છે જેથી ચંદ્રયાન-3ને વધુ સ્થિરતા પ્રદાન થઈ શકે. 

ધરતી અને ચંદ્રનાં 5-5 ચક્કર લગાવશે ચંદ્રયાન-3
ઈસરોનાં એક વૈજ્ઞાનિકે માહિતી આપતાં જણાવ્યું હતું કે 170x36500 કિલોમીટરવાળી અંડાકાર જિયોસિંક્રોનસ ટ્રાંસફર ઓર્બિટની મદદથી ચંદ્રયાનનું ટ્રેકિંગ અને ઑપરેશન વધુ સરળતાથી કરી શકાશે. ચંદ્રમાની તરફ મોકલવાથી પહેલાં ચંદ્રયાન-3 ધરતીની ચારેય તરફ 5-5 ચક્કર લગાવશે. દરેક ચક્કર પહેલા ચક્કર કરતાં વધુ મોટો રહેશે. 

5 ઑગસ્ટનાં ચંદ્રમાની કક્ષામાં જશે ચંદ્રયાન-3
ચંદ્રયાન-3ને ટ્રાંસ લૂનર ઈંસરશન કમાન્ડ આપવામાં આવશે જે બાદ ચંદ્રયાન-3 સોલર ઓર્બિટની યાત્રા કરશે. 31 જૂલાઈ સુધી તે TLI પૂર્ણ કરી લેશે. આ બાદ ચંદ્રમા આશરે સાડા પાંચ દિવસો સુધી ચંદ્રમાની તરફ યાત્રા કરશે. ચંદ્રમાની બાહરી કક્ષામાં તે પાંચ ઑગસ્ટની આસપાસ પ્રવેશ કરશે. 

23 ઑગસ્ટનાં લેંડિંગ શરૂ થશે
ચંદ્રયાન-3 ચંદ્રમાની 100x100 કિલોમીટરની કક્ષામાં જશે. આ બાદ વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન પ્રોપ્લશન મોડ્યૂલથી અલગ થશે. તેને 100 કિમી x 30 કિમીની અંડાકાર કક્ષામાં લઈ જવાશે. 23 ઑગસ્ટનાં ડીબૂસ્ટ એટલે કે ગતિ ધીમી કરવાનો કમાન્ડ આપવામાં આવશે. જે બાદ ચંદ્રયાન-3 ચંદ્રમાની સપાટી પર લેન્ડ કરશે.

96 મિલીસેંકન્ડમાં સુધારશે ભૂલ
વિક્રમ લેંડરનું એન્જિન પહેલા કરતાં વધુ શક્તિશાળી છે. પહેલા જે ભૂલો થઈ હતી તેમાં સૌતી મોટાં કારણોમાંનું એક હતો કેમેરા જે છેલ્લા ચરણમાં એક્ટિવ થયું હતું. તેથી આ વખતે તેને સુધારવામાં આવ્યું છે. આ દરમિયાન વિક્રમ લેંડરનાં સેંસર્સ ઓછામાં ઓછી ભૂલો કરશે. અને જો કંઈ ભૂલ થશે તો તેને સુધારવા માટે વિક્રમની પાસે 96 મિલીસેંકન્ડનો સમય મળશે. તેથી આ વખતે વિક્રમ લેંડરમાં વધુ ટ્રેકિંગ, ટેલિમેટ્રી અને કમાંડ એન્ટેના લગાવવામાં આવ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ