બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / મનોરંજન / બોલિવૂડ / Chandramukhi 2 Kangana Ranaut's first look is out, know when the film will be released

Chandramukhi 2 / Kangana Ranaut's first look: કંગના રનૌતનો ફર્સ્ટ લૂક આવ્યો સામે, જોવા મળ્યો અનોખો શાહી અંદાજ, જાણો ફિલ્મ ક્યારે થશે રિલીઝ

Megha

Last Updated: 01:25 PM, 5 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chandramukhi 2 Kangana Ranaut First Look: ફિલ્મ 'ચંદ્રમુખી 2' માં રાઘવ લોરેન્સ અને કંગના રનૌત લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ તમિલ, હિન્દી, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થવા જઈ રહી છે.

  • કંગના રનૌતની આવનારી ફિલ્મનું નવું પોસ્ટર થયું રિલીઝ 
  • કંગના રનૌત ટૂંક સમયમાં ફિલ્મ 'ચંદ્રમુખી 2'માં જોવા મળશે
  • પોસ્ટરમાં  કંગના શાહી અંદાજમાં જોવા મળી 

Chandramukhi 2 Kangana Ranaut First Look: બોલિવૂડની પંગા ગર્લ કંગના રનૌત હંમેશા કોઈને કોઈ કારણોસર સમાચારમાં રહે છે. કંગના બેબાક નિવેદનથી દરેક વ્યક્તિ વાકેફ છે પણ કંગના રનૌત એક મજબૂત અભિનેત્રી છે તેમાં કોઈ શંકા નથી. અભિનેત્રી ઘણી ફિલ્મોમાં પોતાના અભિનયથી ચાહકોને પ્રભાવિત કર્યા છે. એવામાં હવે કંગનાના ચાહકોને એક સરપ્રાઈઝ મળી છે. જણાવી દઈ કે કંગના રનૌત ટૂંક સમયમાં 'ચંદ્રમુખી 2'માં જોવા મળશે.

કંગના શાહી અંદાજમાં જોવા મળી 
'ચંદ્રમુખી 2' ફિલ્મના સાઉથ એક્ટર રાઘવ લોરેન્સનો ફર્સ્ટ લૂક ઘણા સમય પહેલા જોવા મળ્યો છે સાથે કંગના પહેલીવાર સ્ક્રીન શેર કરશે. હવે આ ફિલ્મમાંથી કંગના રનૌતનો ફર્સ્ટ લુક પણ સામે આવ્યો છે. ફિલ્મના આ પોસ્ટરમાં કંગના શાહી અંદાજમાં જોવા મળી રહી છે. 

કંગનાએ ફર્સ્ટ લુક શેર કર્યો છે
જણાવી દઈએ કે કંગના રનૌતે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મ સાથે સંબંધિત તેનો પહેલો લુક શેર કર્યો છે. આ પોસ્ટરમાં કંગનાનો રાણીનો અવતાર ઘણો આકર્ષક છે. અભિનેત્રીએ હેવી ગ્રીન કલરનો આઉટફિટ પહેર્યો છે. સાથે જ હેવી જ્વેલરી પહેરી છે, જેમાં કંગના રનૌત ખૂબ જ સુંદર લાગી રહી છે. 

ગણેશ ચતુર્થીના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થશે ફિલ્મ 
કંગના રનૌતે આ પોસ્ટર સાથે લખ્યું, 'સુંદરતા અને મુદ્રા જે આપણું ધ્યાન ખેંચે છે. ચંદ્રમુખી 2 માંથી ચંદ્રમુખી તરીકે કંગના રનૌતનો ઈર્ષાળુ, પ્રભાવશાળી અને ખૂબસૂરત ફર્સ્ટ લુક રજૂ કરી રહ્યાં છીએ. આ સાથે કંગના રનૌતે જણાવ્યું કે આ ફિલ્મ ગણેશ ચતુર્થીના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ' 

આ ભાષાઓ રિલીઝ થશે  'ચંદ્રમુખી 2 '
પી. વાસુના નિર્દેશનમાં બનેલ આ ફિલ્મમાં રાઘવ લોરેન્સ અને કંગના રનૌત લીડ રોલમાં જોવા મળશે. 'ચંદ્રમુખી 2' તમિલ, હિન્દી, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થઈ રહી છે.  જણાવી દઈએ કે 'ચંદ્રમુખી 2' 2005માં આવેલી સુપરસ્ટાર રજનીકાંત સ્ટારર ફિલ્મ ચંદ્રમુખીની સિક્વલ છે. કંગના આ ફિલ્મમાં કામ કરવાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

ચાહકોને કંગનાનો લુક પસંદ આવ્યો
ચંદ્રમુખી 2માં કંગના રનૌતનો આ લુક ચાહકોને પસંદ આવ્યો છે. ઘણા લોકોએ કમેન્ટ સેક્શનમાં લખ્યું છે કે કંગના આ રોલ સાથે ન્યાય કરવા જઈ રહી છે. આ યુઝરે કંગનાને દેવીનું ટેગ પણ આપ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ