બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / CCTV footage of accident in Bhandu village of Mehsana, 2 children and women were thrown up to 15 feet, two died

બેદરકારી / મહેસાણાના ભાન્ડુ ગામે અકસ્માતના CCTV ફુટેજ આવ્યા સામે,2 બાળકો મહીલા15 ફૂટ જેટલા ફંગોળાયા, બેના મોત

Vishal Khamar

Last Updated: 07:25 PM, 9 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણાનાં ભાન્ડુ ગામ અકસ્માતની ઘટનાનાં અકસ્માતની ઘટનાના CCTV ફુટેજ સામે આવ્યા છે. જેમાં પુરપાટ ઝડપે જતી કારે પરિવારને અડફેટે લીધો હતું.

  • મહેસાણાના ભાન્ડુ ગામે અકસ્માતનો મામલો
  • અકસ્માતની ઘટનાના CCTV ફુટેજ આવ્યા સામે
  • પુરપાટ ઝડપે જતી કારે પરિવારને લીધો હતો અડફેટે

મહેસાણાનાં ભાન્ડું ગામ પાસે બનેલી અકસ્માતની ઘટનામાં ઈકો ચાલક રાહદારી મહિલા અને બાળકોને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. ત્યારે મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બાળકને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. ભાન્ડુ પાસે વારંવાર અકસ્માત થતા સ્થાનિકોમાં રોષ ભભુકી ઉઠ્યો હતો. ત્યારે આ બાબતે વિસનગર તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાધ ધરી છે. 

અકસ્માતની ઘટનાના CCTV ફુટેજ આવ્યા સામે
મહેસાણાનાં ભાન્ડુ પાસે થયેલ અકસ્માત મામલે સમગ્ર ઘટનાની સીસીટીવી સામે આવ્યા છે.  જેમાં પુરપાટ ઝડપે જતી કારે પરિવારને અડફેટે લીધો હતો. કારની અડફેટે બે વ્યક્તિનાં મૃત્યું થયા હતા. જ્યારે એક બાળકને પણ અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચી હતી. સીસીટીવીમાં 2 બાળકો અને મહિલાને 15 ફૂટ જેટલા ફંગોળતા નજરે પડે છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ