બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Tech & Auto / camscanner app users please delete this popular app right now

સાવધાન / જો તમારા એન્ડ્રોઇડ ફોનમાં છે આ લોકપ્રિય એપ તો તરત કરો ડિલીટ

Krupa

Last Updated: 10:49 AM, 29 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમારા સ્માર્ટફોનમાં તમે તમારી જાણકારી માટે ઘણી એપ્લીકેશન ડાઉનલોડ કરી હશે. પરંતુ શું તમે જાણો છો એમાંથી કેટલીક એપ તમારા માટે હાનિકારક સાબિત થાય છે. જો તમારા પણ એન્ડ્રોઇડ ફોનમાં આ લોકપ્રિય એપ હોય તો તરત જ ડિલીટ કરી નાંખજો.

CamScanner
તમારામાંથી ઘણા બધા લોકો ડોક્યૂમેન્ટ સ્કેન કરવા માટે ઘણા બધા સ્કેનર એપનો ઉપયોગ કરે છે. સ્કેનર એપમાં CamScannerનું મોટું નામ છે. કેમસ્કેનર એપની લોકપ્રિયતાનો અંદાજો તમે એ વાત પરથી લગાવી શકો છો કે એન્ડ્રોઇડ પર આ એપને 10 કરોડથી વધારે લોકોએ ડાઉલોડ કરી છે, પરંતુ હવે આ એપની સાથે સિક્યોરિટીને લઇને પ્રશ્ન ઊઠી રહ્યા છે. 

Kaspersky
સિક્યોરિટી ફર્મ Kaspersky લેબ્સે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે CamScanner એપમાં મેલવેયર (વાયરસ) છે. જો કે રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કેમસ્કેનર એપ કોઇ મેલવેયર એપ નથી અને ના આ તમારા ફોનમાં કોઇ વાયરસ વાળી એપ ઇન્સ્ટોલ કરે છે પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં કંપનીએ એપને ઓપ્ટિમાઇઝ કરી છે. 

trojan virus
હાલ જાહેરાત કરતા લોકોને કંપનીએ આ એપને ખરીદવાનો વિકલ્પ આપ્યો છે, જો કે એનાથી પણ હજુ સુધી કોઇ સમસ્યા નહતી, પરંતુ કેમસ્કેનરના નવા વર્ઝનની એડવરટાઇઝિંગ લાઇબ્રેરીમાં એક મેલવેયર મોડ્યૂલ છે જેની ઓળખ Trojan Dropper.AndroidOS.Necro.n ના રૂપમાં થઇ છે. 

Malware App
આ મેલવેયર તમારા ફોનમાં વાયરલ વાળી એર ડાઉનલોડ્સ કરી શકે છે. સાથે જ આ તમારી જાહેરાત દ્વારા પૈસા પણ માંગી શકે છે. તો બીજી બાજુ આ રિપોર્ટના સામે આવ્યા બાદ પણ ગૂગલે પ્લે સ્ટોરથી આ એપને હજુ સુધી હટાવી નથી. 

જણાવી દઇએ કે ગૂગલે તાજેતરમાં જ પ્લેસ્ટોરની એપ પબ્લિશિંગ પોલિસીમાં કેટલાક ફેરફાર કર્યા છે. નવા નિયમ પ્રમાણે કોઇ પણ ડેવલપર તરત એપ પબ્લિશ કરી શકે નહીં, ગૂગલ એના માટે ત્રણનો અપ્રૂવલ સમય નક્કી કર્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ