બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Tech & Auto / Buy Honda Activa To Hero And TVS Used Scooter At Half Price In India

ઑટોમોબાઇલ્સ / જલ્દી કરો...! અહીં અડધી કિંમતમાં મળી રહ્યા છે Activaથી લઇને TVS jupiter સુધીના સ્કૂટર્સ

vtvAdmin

Last Updated: 06:49 PM, 2 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે કોઇ સ્કૂટર ખરીદવાની વિચારણા કરી રહ્યા છો પરંતુ તમારું બજેટ નવું સ્કૂટર ખરીદવા જેટલું નથી, તો અહીં અમે આપના માટે સેકન્ડ હેન્ડ સ્કૂટર વિશે કેટલીક જાણકારી લાવ્યા છીએ. Droom વેબસાઇટ પર કાર અને બાઇક ઉપરાંત તમને સેકન્ડ હેન્ડ સ્કૂટર્સ પણ સરળતાથી મળશે. ચાલો જાણીએ કે Droom પર કઇ ખાસ ઓફર ચાલી રહી છે.

આપને જણાવી દઇએ કે, Droom પર સેકન્ડ હેન્ડ સ્કૂટર્સનું લાંબુ લિસ્ટ જોવા મળેશે જે પૈકી અનેક ઓપ્શન તમને સરળતાથી મળી જશે. તમને 2013નું મોડલ હીરો પ્લેઝર માત્ર 21450 રુપિયામાં મળી જશે. આ સ્કૂટર 15 હજાર કિલોમીટર ચાલેલુ છે એટલું જ નહીં હોન્ડા એકટીવા 2013 મોડેલ 22425 રુપિયામાં મળી રહ્યું છે. હોન્ડાનું Eterno જે 2006નું મોડલ છે. તે તમને 11700 રુપિયામાં મળી જશે. આ ઉપરાંત 2016નું ટીવીએસ જ્યૂપિટર મોડલ તમને 31500 રુપિયામાં મળી જશે.

આ સાથે જ તમારે RC બુક ટ્રાન્સફરની પણ કોઇ તકલીફ રહેતી નથી. સાથે જ EMIની સુવિધા પણ Droom પર મળવાપાત્ર છે. ઉલ્લેખનીય છે કે, આ સાથે જ અન્ય જાણકારી પણ આ વેબસાઇટ પર મળી રહેશે. આ વેબસાઇટ પર જઇને તમે તમારા વિસ્તારની પસંદગી કરીને તેના પરથી પણ વિવિધ ઓફરનો લાભ ઉઠાવી શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ