બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / budh rashi parivartan 2023 mahadhan yog three lucky zodiac signs get money

ધર્મ / વર્ષના છેલ્લા મહિના ડિસેમ્બરમાં બની રહ્યો છે 'મહાધન યોગ', આ 3 રાશિના લોકોનું ચમકી ઉઠશે ભાગ્ય

Arohi

Last Updated: 08:02 AM, 27 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

budh Rashi Parivartan 2023: વર્ષનો છેલ્લો મહિનો ડિસેમ્બર શરૂ થવાનો છે. એવામાં બુધ રાશિ પરિવર્તનના કારણે 3 રાશિઓના જીવનમાં ઘણા ફેરફાર જોવા મળશે. આ રાશિના લોકો પર પૈસાનો વરસાદ થશે.

  • આ લોકો માટે લકી રહશે ડિસેમ્બર 
  • ત્રણ રાશિના લોકો પર થશે પૈસાનો વરસાદ 
  • નોટોથી ભરેલું રહેશે ખિસ્સુ 

ગ્રહોના રાજકુમાર બુધ 27 નવેમ્બરે સવારે 5.41 વાગ્યે ધન રાશિમાં પ્રવેશ કરશે. બુધ અહીં 28 ડિસેમ્બર 2023 સુધી બિરાજમાન રહેશે. જ્યોતિષ ગણના અનુસાર બુધ ગોચરથી મહાધન યોગનું નિર્માણ થશે. આ યોગ શુભ લાભ આવતા એક મહિના સુધી ત્રણ રાશિઓને આપશે. 

મેષ 
મહાધન યોગ તમારા માટે શુભકારી સાબિત થશે. રૂપિયા પૈસા સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થશે. બેંક બેલેન્સમાં વૃદ્ધિ થવાની સંભાવનાઓ છે. કરિયરમાં પ્રગતિ પ્રાપ્ત કરવાના યોગ બનશે. વિદેશ જવાની તક મળી શકે છે. વાણીથી લોકો પ્રભાવિત થશે. 

મિથુન 
મિથુન રાશિના લોકો માટે મહાધન યોગ ખુશીઓ લઈને આવશે. દેવું, ખર્ચ સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થશે. સંપત્તિથી લાભ મળવાની સંભાવના છે. દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. જીવનસાથી સાથે સમય પસાર કરવાની તક મળશે. અપરણિત માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. 

મકર 
મકર રાશિના જાતકો માટે મહાધન યોગ લાભકારી સાબિત થશે. આવકમાં વૃદ્ધિ થઈ શકે છે. ક્યાંકથી અચાનક ધન પ્રાપ્તિ થઈ શકે છે. નોકરીની સારી ઓફર મળી શકે છે. રોકાણમાં સારૂ રિટર્ન મળી શકે છે. તમારી નેતૃત્વ ક્ષમતામાં નિખાર આવશે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ