બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / budget diesel cars in india nexon altroz xuv300 sonet venue

ફાયદાની વાત / શું તમને ડીઝલ ગાડી પસંદ છે? તો ચિંતા છોડો, કિંમત છે તમારા જ બજેટમાં, આ રહ્યાં 5 કારનાં નામ!

Arohi

Last Updated: 11:38 AM, 21 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Budget Diesel Cars: જો તમને ડીઝલ ગાડીઓ પસંદ છે તો તમારા બજેટમાં કામ થઈ શકે છે. આ 5 કાર્સ એવી છે જે તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે. જુઓ લિસ્ટ...

  • શું તમને ડીઝલ ગાડી પસંદ છે? 
  • આ રહ્યા બજેટમાં બેસ્ટ કાર ઓપ્શન 
  • કિંમત પણ તમારા જ બજેટમાં

જો તમને ડીઝલ ગાડીઓનું પરફોર્મન્સ પસંદ છે અને પોતાના માટે એક બજેટ ડીઝલ કારની શોધ કરી રહ્યા છો તો આ ઓપ્શન પર વિચાર કરી શકો છો. 

ટાટા નેક્સન
ડીઝલ ગાડીઓની લિસ્ટમાં ટાટા નેક્સન એક શાનદાર ઓપ્શન છે. નેક્સન ફેસલિફ્ટ ડીઝલ વેરિએન્ટને તમે 11 લાખ રૂપિયા એક્સ-શોરૂમની શરૂઆતી કિંમત પર ઘરે લાવી શકો છો. 

ટાટા હેચબેક એલ્ટ્રોઝ 
બીજી કાર ટાટાની હેચબેક અલ્ટ્રોઝ છે. જે 1.5 લીટર ટર્બો ચાર્જ્ડ રેવટ્રોક ડીઝલ એન્જિનની સાથે ઉપલબ્ધ છે. તેને ખરીદવા માટે તમારે 8.79 લાખ રૂપિયા એક્સ-શોરૂમની કિંમત ખર્ચ કરવી પડશે. 

મહિંદ્રા એક્સયુવી300
ત્રીજી કાર મહિંદ્રા એક્સયુવી 300 છે. જે 1.5 લીટર ટર્બો ચાર્જ્ડ ફોર સિલિંડર ડીઝલ એન્જિન સાથે ઉપલબ્ધ છે. તેને ખરદવા માટે તમારે 10.21 લાખ રૂપિયા એક્સ-શોરૂમની કિંમત ખર્ચ કરવાની રહેશે. 

કિઆ સોનેટ
ચોથી કાર કિઆ સોનેટ છે. જેને તમે 1.5 લીટર એન્જિન ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન સાથે ઘરે લાવી શકો છો. આ એસયુવીની શરૂઆતી કિંમત 9.95 લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે. 

હ્યુન્ડાઈ વેન્યૂ 
પાંચમી કાર હ્યુન્ડાઈ વેન્યૂ છે જેને તમે 10.58 લાખ રૂપિયા એક્સ-શોરૂમ કિંમત પર ખરીદી શકો છો. તેમાં મળતા એન્જિનની વાત કરવામાં આવે તો તેમાં 1.5 લીટર ટર્બો ચાર્જ્ડ ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ