બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / BJP seeks security for Congress candidate, writes letter to SP

રજૂઆત / શું વાત છે! કોંગ્રેસ ઉમેદવાર માટે ભાજપે માંગી સુરક્ષા, SPને લખ્યો પત્ર; જાણો શું છે કારણ

Priyakant

Last Updated: 01:10 PM, 20 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતની આ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવારે SPને પત્ર લખી કોંગ્રેસ ઉમેદવારને સુરક્ષા આપવા માગ કરી

  • રાપરમાં કોંગ્રેસ ઉમેદવાર માટે પોલીસ સુરક્ષાની માગ
  • રાપરના ભાજપ ઉમેદવારે સુરક્ષા આપવા માગ કરી
  • કોંગ્રેસ ઉમેદવારને સુરક્ષા આપવા SPને લખ્યો પત્ર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ દરરોજ નવી બાબતો સામે આવતી હોય છે. જોકે હવે ભાજપના ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવાર માટે પોલીસ સુરક્ષા માંગી હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, રાપર વિધાનસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર માટે પોલીસ સુરક્ષાની માગ કરી છે. ભાજપના ઉમેદવારે SPને પત્ર લખી કોંગ્રેસ ઉમેદવારની સુરક્ષા આપવા માગ કરી છે. 

કચ્છની રાપર વિધાનસભા બેઠક ઉપર ભાજપે વિરેન્દ્રસિંહ જાડેજા તો કોંગ્રેસે બચુ અરેઠીયાને ટિકિટ આપી છે. આ દરમ્યાન હવે ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાએ કોંગ્રેસના ઉમેદવાર બચુભાઈ આરેઠિયા માટે પોલીસ સુરક્ષાની માગ કરતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજાએ SPને પત્ર લખ્યો છે.  

શું કહ્યું ભાજપના ઉમેદવારે ? 

કચ્છની રાપર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાએ SPને પત્ર લખ્યો છે. વિરેન્દ્રસિંહ જાડેજાએ SPને પત્ર લખી કોંગ્રેસ ઉમેદવાર બચુભાઈ આરેઠિયાને સુરક્ષા આપવા માગ કરી છે. આ સાથે કોંગ્રેસ ઉમેદવાર પોતાના પર હુમલો કરાવી શકે તેવો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. આ સાથે કોંગ્રે ઉમેદવાર હારી ભાળી ગયાનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. 

ધારાસભ્ય સંતોકબહેન અરેઠીયાનો લોકોએ લીધો ઉધડો 

રાપર સીટ ઉપર કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય સંતોકબહેન અરેઠીયાનો લોકોએ રીતસરની ઉઘડો લીધો હતો. જેમાં સ્થાનિકોએ પાંચ વર્ષ સુધી એક પણ કામ ન કર્યા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. આ સાથે સ્થાનિકે ધારાસભ્યને ચેલેન્જ આપી હતી કે, વિકાસના કામ બતાવો તો તમે કહોએ ખેસ પહેરીશ. કોંગ્રેસના ઉમેદવાર બાદ તેમના પત્ની ધારાસભ્ય સંતોકબેન પર પ્રજાના આક્રોશનો આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ