બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / BJP declared Election Incharges of rajasthan chattisgarh MP and telangana

BIG BREAKING / નીતિન પટેલ અને મનસુખ માંડવિયાને ભાજપે સંગઠનમાં સોંપી મોટી જવાબદારી, 4 રાજ્યોના પ્રભારીની જાહેરાત

Vaidehi

Last Updated: 05:09 PM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપે દેશનાં ચાર રાજ્યો માટે ચૂંટણી પ્રભારીઓનું એલાન કર્યું છે.

  • ભાજપે ચૂંટણી પ્રભારીઓનું કર્યું એલાન
  • રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તેલંગાણાનાં પ્રભારીઓનાં નામની જાહેરાત
  • પાર્ટી અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કરી નિમણૂક

ભાજપે ચૂંટણીનાં પ્રભારીઓનું એલાન કર્યું છે. ભાજપે વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને 4 રાજ્યોમાં ચૂંટણી પ્રભારીઓની ઘોષણા કરી છે. રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તેલંગાણાનાં રાજ્યો માટેનાં ભાજપનાં ચૂંટણી પ્રભારીની લિસ્ટ જાહેર થઈ. ભાજપ પાર્ટીનાં અધ્યક્ષ જે.પી. નડ્ડાએ નીતિન પટેલથી માંડીને સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાને પણ કેટલીક જવાબદારી સોંપી છે. જુઓ લિસ્ટ.

આ ચહેરાઓ બનશે ચૂંટણી પ્રદેશ ચૂંટણી પ્રભારી

  1. રાજસ્થાનમાં પ્રદેશ ચૂંટણી પ્રભારી તરીકે પ્રહલાદ જોશી જ્યારે સહ-ચૂંટણી પ્રભારી તરીકે  નીતિન પટેલ અને કુલદીપ બિશ્નોઈની નિમણૂક થઈ છે.
  2. છત્તીસગઢમાં ઓમ પ્રકાશ માથુર પ્રદેશ ચૂંટણી પ્રભારી જ્યારે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા સહ-ચૂંટણી પ્રભારી તરીકે ઘોષિત થયાં છે.
  3. મધ્યપ્રદેશનાં પ્રદેશ પ્રભારી તરીકે ભૂપેન્દ્ર યાદવ જ્યારે અશ્વિની વૈષ્ણવ સહ-ચૂંટણી પ્રભારી તરીકે ફરજ બજાવશે .
  4. તેલંગાણામાં પ્રકાશ જાવડેકર પ્રદેશ ચૂંટણી પ્રભારી જ્યારે સુનીલ બંસલ સહ-ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત થયાં છે.   
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ