બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Bigg boss ott 2 winner elvish yadav on abhishek malhan fukra insaan scripted

મનોરંજન / Bigg Bossના ઘરની બહાર નિકળતા જ ફૂકરા ઈંસાન પર ભડક્યો એલ્વિશ યાદવ, કહ્યું- મેં વીડિયોઝ જોયા....

Arohi

Last Updated: 12:54 PM, 15 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bigg Boss OTT 2: બિગ બોસના ઘરથી બહાર નિકળતા જ એલ્વિશ યાદવ પોતાના મિત્ર અભિષેક મલ્હાન ઉર્ફ ફૂકરા ઈંસાનથી નારાજ થઈ ગયો. તેણે મીડિયાને જણાવ્યું કે તેણે અભિષેકના ઘણા વીડિયો જોયા.

  • એલ્વિશ યાદવે જીતી બિગબોસ OTT 2ની ટ્રોફી 
  • ઉર્ફ ફૂકરા ઈંસાનથી નારાજ થયો એલ્વિશ 
  • કહ્યું- મેં વીડિયોઝ જોયા....

Bigg Boss OTT 2ની ટ્રોફી ચર્ચિત યુટ્યુબર એલ્વિશ યાદવે પોતાના નામે કરી લીધી છે. Bigg Boss OTT 2ની ટ્રોફી જીત્યા બાદ એલ્વિશ યાદવે ઈન્ટરવ્યૂમાં અભિષેક મલ્હાન, સલમાન ખાન અને પૂજા ભટ્ટના ઉપર પુછવામાં આવેલા સવાલોના જવાબ આપ્યા. ઈન્ટરવ્યૂમાં તેમણે અભિષેકની વાતો પર રિએક્ટ પણ કર્યું. એલ્વિશે જણાવ્યું કે તેમને ઘરથી બહાર નીકળ્યા બાદ અભિષેકના વીડિયોઝ જોયા. 

માતા મારી કમજોરી 
ઈન્ટરવ્યૂમાં એલ્વિશને જ્યારે પુછવામાં આવ્યું કે સલમાન ખાનને કહ્યા બાદ શું તમારો મહિલાઓ પ્રત્યે દ્રષ્ટિકોણ બદલાયો છે? ત્યારે એલ્વિશે કહ્યું, "હા તેમના સમજાવ્યા બાદ મારા અંદર ખૂબ ફેરફાર આવ્યો છે. મેં પોતાની ભુલને સ્વીકાર કરવાનું શરૂ કરી દીધુ છે. મેં પોતાના ગુસ્સા પર કાબુ મેળવી લીધો છે. આ શોના બાદ મારા જીવનમાં ખૂબ ફેરફાર થયો છે. તેમાં કોઈ શક નથી. પરંતુ હું સલમાન સરના કારણે ન હતો રડ્યો. હકીકતે મારી માતા મારી કમજોરી છે. માટે જ્યારે તે મારી સામે આવી તો હું ભાવુક થઈ ગયો."

અભિષેક મલ્હાર પર ભડક્યો એલ્વિશ 
અભિષેકના કમેન્ટ પર રિએક્ટ કરતા એલ્વિશે કહ્યું, "મેં આ વીડિયોઝ જોયા. વાઈલ્ડકાર્ડ ડિઝર્વિંગ નથી હોતા જેવી વાતો સાંભળીને દુખ થયું. ડિઝર્વિંગ ન હોત તો પછી આ શોમાં જ ન હોત. હું શો છોડવા માટે અંદર ન હતો ગયો. હું પ્રતિસ્પર્ધા કરવા માટે આવ્યો હતો. મને ખૂબ ખરાબ લાગ્યું. જ્યારે તમે પોતાના મિત્રના મોંઢે આવી વાત સાંભળો છો તો વધારે ખરાબ લાગે છે. પરંતુ હું ખૂબ શાંત સ્વભાવનો વ્યક્તિ છું. કોઈ વાંધો નહીં બોલીને વાતને ખતમ કરી દઉ છું."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ