બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Big news for Gujarat Congress regarding 2022 elections

રાજકારણ / રાહુલ ગાંધીએ ગુજરાતનું કામ હાથમાં લીધું: આવતીકાલે લેવાઈ શકે છે મોટો નિર્ણય, જાણો કોણ પ્રદેશ અધ્યક્ષની રેસમાં આગળ

Kiran

Last Updated: 03:08 PM, 21 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળી પહેલા જ ગુજરાત કોંગ્રેસને નવા પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા મળી શકે છે, ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ આપ્યા સંકેત

  • ગુજરાત કોંગ્રેસ માટે મોટા સમાચાર
  • દિવાળી પહેલા જાહેર થશે અધ્યક્ષનું નામ
  • ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માના સંકેત

દિવાળી પહેલા જ ગુજરાત કોંગ્રેસને નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે તેવા સંકેત સામે આવી રહ્યા છે. તો દિવાળી પહેલા જ ગુજરાત કોંગ્રેસમાં મોટાપાયે ફેરફાર થાય તેવા ભણકારા પણ વાગી રહ્યા છે. મહત્વનું છે કે આગામી 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, 

કોંગ્રેસ પોતાની ખરાબ છબીને સુધારવા માટે મોટું પરિવર્તન કરવા જઈ રહી છે. જેને લઈને સંગઠનની નેતાગીરીથી લઈને પ્રદેશના નેતાઓમાં ધરખમ ફેરફારો થાય તેવું લાગી રહ્યું છે, હાલ તો ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓના દિલ્હીમાં ધામા જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ ગુજરાતના માળખામાં પરિવર્તન માટે કોંગ્રેસના રાહુલ ગાંધી પણ એક્શ મોડમાં દેખાઈ રહ્યા છે. 



 

કોંગ્રેસ સંગઠનમાં મોટાપાયે ફેરફારના સંકેત

આજે દિલ્હીમાં કોંગ્રેસના મોટા નેતાઓ અમિત ચાવડા, પરેશ ધાનાણી, હાર્દિક પટેલ, તેમજ ભરત સોલંકી, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડિયા  સહિત અનેક મોટા નેતાઓએ દિલ્હીમાં ધામા નાંખ્યા છે, આ તરફ તુષાર ચૌધરી, નરેશ રાવલ, જીગ્નેશ મેવાણી સહિતના નેતાઓ દિલ્લીમાં હાજર છે, આજે રાહુલ ગાંધી કોંગ્રેસના 15 જેટલા આગેવાનો સાથે બેઠક કરશે જેમાં નવા પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા બાબતે ચર્ચા કરવામાં આવશે, નવા પ્રદેશ પ્રમુખ અને વિપક્ષની રેસમાં ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડિયાનું નામ આગળ બોલાઈ રહ્યું છે. તો બીજી તરફ હાર્દિક પટેલ અને  શક્તિસિંહ ગોહિલ ના નામો પ્રદેશ અધ્યક્ષ માટે ચર્ચામાં છે, જો કે સમગ્ર મામલે હાલ કોંગ્રેસના સિનિયર નેતાઓની સેન્સ લેવાઈ રહી છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખનું નામ નક્કી કરવા માટે અશોક ગેહલોતની પણ સેન્સ લેવાઈ રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ