બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / Big gap in Himachal and Gujarat elections

ગુજરાત ચૂંટણી / હિમાચલમાં બળવાખોર નેતાઓ બન્યા આડખીલીરૂપ, પણ ગુજરાતમાં BJPને નો-ટેન્શન, સમજો સમીકરણ

Dinesh

Last Updated: 09:03 PM, 20 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બળખોર નેતાઓથી ભાજપની હિમાચલમાં વધી ટેન્શન; તો ગુજરાતમાં નો ટેન્શન, હિન્દુત્વ, વિકાસ અને નવા ચહેરાઓની મદદથી નવો રેકોર્ડ બનાવવાના પ્રયત્ન કરી રહી છે

 

  • ભાજપને નવું રેકોર્ડ બનાવવાનો લક્ષ્ય
  • હિમાચલ અને ગુજરાતની ચૂંટણીમાં મોટો અંતર
  • બળખોર નેતાઓથી ભાજપને થશે નુકસાન!


દેશમાં બે રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. હિમાચલ પ્રદેશમાં મતદાન થઈ ગયો છે જેના પરિણામ ગુજરાતના ચૂંટણી પરિણામ સાથે જ આવશે. ગુજરાતમાં મતદાનની  1 અને 5 ડિસેમ્બરે થવાનો છે. હિમાચલ પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય જંગ છે જ્યારે ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ જામ્યો છે. બંન્ને રાજ્યમાં ભાજપે ઘણા સીટીગ ધારાસભ્યોની  ટિકિટો કાપી છે જેના કારણે ટિકિટ ન મળતા બળવો કરનારની સંખ્યા પણ વધી ગઈ છે. હિમાચલમાં 15થી વધુ બળખોર નેતાઓએ ચૂંટણી લડી ભાજપને મુશ્કેલીમાં મૂકુ દીધુ છે. ગુજરાતમાં પણ ભાજપે ટિકિટ ન આપતા બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે તેવા સાત નેતાઓને પક્ષે સ્પેન્ડ કર્યા છે.

ભાજપને નવું રેકોર્ડ બનાવવાનો લક્ષ્ય 
ચૂંટણીમાં દરેક રાજકીય પક્ષને એક એક બેઠક મહત્વપૂર્ણ હોય છે. પરંતું હિમાચલ પ્રદેશની જેમ ગુજરાતમાં બળવાખોર નેતાઓથી ભાજપ ડરતી ન હોય તેવું લાગી રહ્યું છે. જેના પરથી માની શકાય છે છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન અને અને ગુજરાતમાં તેની મજબુત પક્કડ ગણાવી શકાય છે. હિન્દુત્વ, વિકાસ અને નવા ચહેરાઓની મદદથી ભાજપ આ વખતે ગુજરાતમાં નવું રેકોર્ડ બનાવવાની પ્રયત્ન કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે કહી ચૂક્યા છે કે, નરેન્દ્ર મોદીનો રેકોર્ડ ભૂપેન્દ્ર પટેલ તોડવાના છે. ભાજપનો આજ સુધી સારો પ્રફોમન્શ 2002માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયું હતું. જ્યારે 127 બેઠકો ભાજપને મળી હતી. 1985માં માધવસિંહ સોલંકી નેનૃત્વમાં કોંગ્રેસે ગુજરાતમાં 149 બેઠકો જીતી હતી. ભાજપે આ વખતે ચૂંટણીમાં સીટિગ 31 ધારાસભ્યોની ટિકિટ કાપી નાંખી છે.

હિમાચલ અને ગુજરાતની ચૂંટણીમાં મોટો અંતર
ગુજરાતની સરખામણીએ હિમાચલ પ્રદેશ નાનો રાજ્ય છે. અહીં ફક્ત 68 વિધાનસભા બેઠક જ છે જ્યારે ગુજરાતમાં 182 બેઠકો છે. હિમાચલમાં બળખોર નેતાઓએ ભાજપની ટેન્શન એટલા માટે વધારી છે કારણ કે ત્યા દરેક વખતે સરકાર બદલવાનો ટ્રેન્ડ છે જ્યારે ગુજરાતમાં 27 વર્ષથી ભાજપની પક્કડ છે. 2017માં ભાજપને કોંગ્રેસ ખરી ટક્કર આપી હતી પરંતુ તેમાંથી ધીરે ધીરે પક્ષપલટો કરી ભાજપમાં જોડાયા હતા જેનાથી ભાજપ આ વખતે પક્ષના બળખોર નેતાઓથી ડરી રહી નથી. જો હિમાચલની વાત કરી તો ત્યાં ચોક્કસ ભાજપની ટેન્શન વધારી છે. કૃપાલ પરમારને તો વડાપ્રધાન મોદીને કોલ કરીને સમજાવવાની કોશિષ કરી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ